________________
४५४ चरणानुयोग अशरणभाव
सूत्र ८७० तं जहा-माता मे, पिता मे, भाया मे, भगिणी मे,
તે હંમેશા એવું વિચારે છે કે આ મારી માતા, મારા જ્ઞા , કુત્તા છે. થયા છે. છે. દ-કથળ- પિતા, મારા ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારા संगंथ-संथुता मे, विवित्तोवकरण-परियट्टण--
પુત્રો, મારી પુત્રી, મારી પુત્રવધૂ, મારા મિત્રો, મારાં भोयण-अच्छायणं मे।
સ્વજન, મારા સંબંધી, મારા પરિચિત, મારા વિવિધ ઉપકરણો, મારી ધનસંપત્તિ, મારી ભોજનસામગ્રી, મારાં વસ્ત્ર છે.”
इच्चत्थं गढिए लोए वसे पमत्ते।
આ પ્રકારનાં મમત્વના અનેક પ્રપંચોમાં ફસાયેલ પ્રાણી જીવનના અંત સુધી પ્રમાદી બની કર્મથી બંધાય
अहो य राओ य परितप्पमाणे कालाकालसमुट्ठायी संजोगट्ठी अट्ठालोभी आलुपे सहसक्कारे विणिविट्ठचित्ते एत्थ सत्थे पुणो पुणो।
(એવો પ્રમત્ત અને આસક્ત પ્રાણી) રાત-દિવસ ચિંતા તથા તુણાથી વ્યાકુળ રહે છે. કાળ-અકાળ વિચાર કર્યા વિના (કુટુંબ અને ધનાદિમાં) લુબ્ધ બની, (વિષય અને કષાયમાં) ચિત્ત જોડી, કર્તવ્યાક્તવ્યનું ભાન ભૂલી, દુસાહસી બની લૂંટફાટ મચાવે છે તથા વારંવાર અનેક પ્રાણીઓની હિંસા કરે છે.
अप्पं च खलु आउं इहमेगेसिं माणवाणं, तं जहासोतपण्णाणेहिं परिहायमाणेहिं, चक्खुपण्णाणेहिं परिहायमाणेहिं, घाणपण्णाणेहिं परिहायमाणेहिं, रसपण्णाणेहिं परिहायमाणेहिं, फासपण्णाणेहिं परिहायमाणेहिं ।
આ સંસારમાં કેટલાક મનુષ્યોનું આયુષ્ય ઘણું થોડું હોય જેમકે-કાનની શક્તિ ક્ષીણ થવાથી, આંખની શક્તિ ક્ષીણ થવાથી, નાકની શક્તિ ક્ષીણ થવાથી, જીભની શક્તિ ક્ષીણ થવાથી, સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થવાથી, અલ્પ આયુષ્યમાં તે મરણને શરણ થાય
अभिकतं च खुल वयं सपेहाए तओ से एगया मुढभावं जणयंति ।
जेहिं वा सद्धि संवसति ते व णं एगया णियगापुव्वि परिवदंति, सो वा ते णियगे पच्छा परिवदेज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं णालं ताणाए वा सरणाए वा।
(યવાન) અવસ્થા જલ્દી પસાર થતી જોઈ તે ચિંતાગ્રસ્ત બને છે અને પછી (વૃદ્ધાવસ્થા આવાથી) તે મૂઢ ભાવને પામે છે. વૃદ્ધની સાથે વસનાર વ્યક્તિઓ તેની નિંદા કરે છે, પછી તે વૃદ્ધ બીજા કુટુંબીજનોની નિંદા કરે છે. હે જીવ! આ કુટુંબ તને દુઃખથી બચાવવામાં અને શરણ આપવામાં સમર્થ નથી. એ જ રીતે હે જીવ ! તું પણ તેઓને બચાવવા અને શરણ આપવામાં સમર્થ નથી.
से ण हासाए, ण किड्डाए, ण रतीए, ण विभूसाए।
- . સુ. ૬, પૃ. ૨, ૩. , સુ. ૬૨–૬૪
વૃદ્ધાવસ્થામાં આ જીવ હાસ્ય, ક્રીડા, આનંદ ભોગવવાને યોગ્ય અને શૃંગાર-શણગારને લાયક રહેતો નથી.
૮૭૦. હું વી સદ્ધિ સંવેત તે ૩ થા જિયI
पव्विं पोसेंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा ।
૮૭૦.જે સ્વજન આદિની સાથે તે રહે છે, તે પહેલાં ક્યારેક
તેનું પોષણ કરે છે, અને તે પણ ત્યારબાદ તે સ્વજનોનું પાલન પોષણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org