________________
सूत्र २१७
गुरुकुलबास-माहात्म्य
वहुमान ज्ञानाचार
[१०५
गुरुकुलवासस्स माहप्पं२१७. गंथं विहाय इह सिक्खमाणो,
उहाय सुबंभचेर वसेज्जा । ओवायकारी विणयं सुसिक्खे,
जे छए विप्पमादं न कुज्जा ॥ जहा दियापोतमपत्तजातं,
सावासगा पविउ मण्णमाणं । तमचाइयं तरुणमपत्तजातं,
ढंकादि अव्वत्तगर्म हरेज्जा ॥
एवं तु से पि अपुदृधम्म,
निस्सारियं वुसिमं मपणमाणा। दियस्स छावं व अपत्तजातं,
हरिंसु ण पावधम्मा अणेगे ।
ओसाणमिच्छे मणुए समाहि,
अणोसिते, तकरे ति णच्चा । ओभासमाणो दवियस्स वित्त,
ण णिक्कसे वहिया आसुपण्णे।।
ગુરુકુળવારાનું મહત્વ – ૨૧૭. આ લાકમાં બાહ્ય-આભ્યતર પરિથહને ત્યાગ
કરી પ્રવજિત થઈ, અધ્યયન અને આચરણરૂપમાં ગુરુ પાસે શાસ્ત્રો શીખતા સાધક સફરૂપે બ્રહ્મરચર્ય : સ્થિત રહે, આચાય અથવા ગુરુના સાત્રિધ્યમાં તેમની આજ્ઞામાં રહેતા શિષ્ય વિનયનું પ્રશિક્ષણ લે, સંયમમાં કદાપિ પ્રમાદ કરે નહિ.
કઈ પક્ષીના બચ્ચાને પૂરી પાંખે આવ્યા વિના તે પિતાના માળામાંથી ઊડીને અન્યત્ર જવા ચાહે છે, ત્યારે બાળપક્ષી ઊડવામાં અસમર્થ હોઈ તેને થોડી થોડી પાંખ ફફડાવતુ જઈ ઢક આદિ માંસ-લોલુપ પક્ષીઓ તેનું હરણ કરી લે છે અને મારી નાંખે છે.
એ જ પ્રમાણે જે હજુ શ્રત-ચારિત્ર-ધર્મમાં પુષ્ટ - પરિપકવ નથી એવા નવદીક્ષિત શિષ્યને પિતાના અછથી નીકળેલો જોઈ, પિતાના વશમાં આવવા ય જાણુ, અનેક પાખંડી તર્થિક પાંખ વગરના પક્ષીના બચ્ચાની જેમ તેનું હરણ કરે છે (ધર્મભ્રષ્ટ કરે છે).
ગુરુકુળમાં નિવાસ નથી કર્યો એ સાધક પુરુષ પેતાનાં કર્મોને અંત કરી શકતા નથી એવું જાણુ સાધક ગુરુના સાન્નિધ્યમાં નિવાસ અને સમાધિની ઇચછા કરે. મુક્તિ મન મેગ્ય નિષ્કલંક ચારિત્ર સંપન પુરુષના આચરણને સ્વીકાર કરી આશુપ્રજ્ઞ સાધક ગુરુકુળવાસથી બહાર ન નીકળે.
ગુરુકુળવાસી સાધક થાન, શયન, આસન, પાર્કમ, ગમન-આગમન, તપશ્ચર્યા આદિના વિષયમાં ઉત્તમ સાધુ સમાન આચરણું કરે છે. તથા સમિતિઓ અને તિઓના વિષયમાં અત્યંત પ્રજ્ઞાવાન થાય છે, અને તે સમિતિ-ગુતિ આદિનું યથાર્થ સ્વરૂપ બીજાને પણ બતાવે છે.
ઈચસમિતિ આદિથી યુક્ત સાધુ મધુર અથવા ભયંકર શબ્દોને સાંભળી, તેમાં રાગવેષ રહિત થઈ સંયમમાં પ્રગતિ કરે તથા નિદ્રાપ્રસાદ અને વિકથા-કષાય આદિ પ્રમાદ ન કરે. સાધુને કયાંય કઈ વિષયમાં શંકા થઈ જાય છે તે કઈ પણ ઉપાયથી (ગુરુ દ્વારા) તેનું નિવારણ કરીને નિઃશક બની જાય.
ગુરુ-સાન્નિધ્યમાં નિવાસ કરતા સાધુથી કઈ વિષયમાં પ્રમાદવશ ભૂલ થઈ જાય તે અવસ્થા અથવા દીક્ષામાં સમાન અથવા મેરા સાધુ દ્વારા અનુશાસિત કરવામાં અથવા ભૂલ સુધારવા માટે પ્રેરિત કરવામાં આવે છે. જે સધક સભ્ય થિરતાપૂર્વક તેને સ્વીકાર કરતા નથી તે સંસારસમુદ્રને પાર કરી શકતા નથી.
जे ठाणओ या सयणासणे य,
परक्कमे यावि सुसाधुजुत्ते । समितीसु गुत्तीसु य आयपणे,
वियागरत्ते य पुढो वदेज्जा ॥
सदाणि सोच्चा अदु भेरवाणि,
अणसवे तेसु परिवएज्जा । निदं च भिकाचु न पमाय कुज्जा,
कहंकहं पी वितिगिच्छतिण्णे ॥
डहरेण बुड्ढेणऽणुसासिते ऊ,
रातिणिपणावि समन्वणणं । सम्म तग थिरतो णाभिगच्छे,
णिज्जतए बा वि अपारप से ॥
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org