________________
४३० चरणानुयोग अपरिग्रह महाव्रत - चतुर्थ भावना
सूत्र ८०७ વાતો નવો ITUNITUTહું બંધારું ધાવત ત્તિ માટે પ્રાણેન્દ્રિયથી જીવ ગંધ ગ્રહણ કરે છે તેમાં રાગદ્વેષ तच्चा भावणा ।
ન કરે- આ ત્રીજી ભાવના છે. चउत्था भावणा-जिन्मिंदिय-संजमो
ચોથી ભાવના - જિહવેન્દ્રિય સંયમ : ૪. અહીવર વડWા બાવ-ઈનમાં ગાવો મyro|E- જિહ્વા દ્વારા જીવ મનોજ્ઞ અમનોજ્ઞ રસનું આસ્વાદન
मणुण्णाई रसाई अस्सादेति मणुण्णामणुण्णेहिं रसेहि કરે છે, પરંતુ ભિક્ષુ મનોજ્ઞ અમનોજ્ઞ રસોમાં આસક્ત णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा ।
ન થાય થાવ, રાગદ્વેષ કરી પોતાના આત્મભાવનો
નાશ ન કરે, केवली बूया-निग्गंथे णं मणुण्णामणुपणेहिं रसेहिं કેવલી ભગવાને કહ્યું છે - કે નિર્ઝન્થ મનોજ્ઞ અમનોજ્ઞા सज्जमाणे-जाव-संति केवलीपण्णताओ धम्माओ રસોમાં આસક્ત થાય છે. યાવતુ તે શાંતિરૂપ કેવલી બંસે |
પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. गाहा –ण सक्का रसमणासातुं, जीहाविसयमागतं ।
ગાથાર્થ : જિહુવા પર આવેલ રસનું આસ્વાદન ન થાય राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।।
તે શક્ય નથી. પરંતુ તે રસોના પ્રત્યે જે રાગદ્વેષ
ઉત્પન્ન થાય છે ભિક્ષુ તેનો પરિત્યાગ કરે. जीहातो जीवो मणण्णामणुण्णाई रसाई अस्सादेति त्ति માટે જિહુવા વડે જીવ મનોજ્ઞ અમનોજ્ઞ સર્વ પ્રકારના चउथा भावणा ।
રસોનું આસ્વાદન ન કરે તે ચોથી ભાવના છે. पंचमा भावणा-फासिंदिय संजमो
પાંચમી ભાવના- સ્પર્શેન્દ્રિય સંયમ : अहावरा पंचमा भावणा-फासातो जीवो मणुण्णा -
સ્પર્શનેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શનો मणुण्णेहिं फासेहिं णो सज्जेज्जा-जाव
અનુભવ કરે છે. પરંતુ ભિક્ષુ મનોજ્ઞ અમનોજ્ઞ णो विणिघायमावज्जेज्जा।
સ્પર્શીમાં આસક્ત ન થાય યાવતું રાગદ્વેષ કરી
પોતાના આત્મભાવનો નાશ ન કરે. केवली बूया-निग्गंथेण मणण्णामणुण्णेहिं फासेहिं કેવલી ભગવાને કહ્યું છે- જે નિર્ચન્થ મનોજ્ઞ અમનોજ્ઞ सज्जमाणे-जाव-संति केवलिपण्णत्ताओ धम्माओ સ્પર્શમાં આસક્ત થાય છે યાવતુ શાંતિરૂપ કેવલી भंसेज्जा ।
પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. गाहा - ण सक्का ण संवेदेंतुं फासं विसयमागतं ।
ગાથાર્થ સ્પર્શેન્દ્રિયનો વિષય થયેલ સ્પર્શનો અનુભવ राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।।
ન થાય તે શક્ય નથી. માટે ભિક્ષુ મનોજ્ઞ અમનોજ્ઞ
સ્પર્શ દ્વારા ઉત્પન્ન થનારા રાગદ્વેષનો પરિત્યાગ કરે. फासातो जीवो मणुण्णामणुण्णाई फासाई पडिसंवेदेति સ્પર્શેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શનો त्ति पंचमा भावणा ।
અનુભવ કરે છે, પરંતુ તેમાં આસક્ત ન થાય તે
પાંચમી ભાવના છે. एताव ताव महव्वए सम्मं कारण फासिते पालिते આ પ્રમાણે પાંચ ભાવનાઓથી સંપન્ન સાધક तीरिए किट्टिते अवहिते आणाए आराहिते या वि પરિગ્રહ-વિરમણ રૂપ પાંચમા મહાવ્રતનો કાયાથી મવતિ |
સમ્યક્ સ્પર્શ કરી તેનું પાલન કરે, ભગવાનની આજ્ઞાનુસાર આરાધિત મહાવ્રતને પાર પહોંચાડે, તેનું કીર્તન કરે, અંત સુધી તેમાં સ્થિર રહે જેથી
ભગવાનની આજ્ઞાનુસાર આરાધક થઈ જાય છે. पंचमं भंते ! महव्वयं परिग्गहाओ वेरमणं ।
મેતે ! આ પરિગ્રહ-વિરમણરૂપ પાંચમું મહાવ્રત છે. મા. . ૨, મ, 4, . ૭૮૧-૭૬૨
૨. () સમ, ર, રજ, મુ. ૨
() p. ૪.૨, ૨, ૫, મુ. ૨૨-૨૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org