________________
४१० चरणानुयोग
મૈથુનસેવન-સંપ-હેતુ વાવના-માવાન-પ્રવાન પ્રાયશ્ચિત્ત-સૂત્ર सूत्र ७७५- ७७
જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી તેને વસ્ત્ર યાવત્ પાદપ્રોંછન આપે છે, આપનારનું અનુમોદન કરે છે.
जे भिक्खू माउग्गामस मेहुण - वडियाए वत्थं वा-जाव- पायपुंछणं वा देइ, देतं वा સન્નિર |
जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए वत्थं वा जाव - पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गाहतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
-નિ. ૩. ૭, સુ. ૮-૮૮
वायणा आयाण- पयाण पायच्छित्त-सुप्ताई ७७५. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए सज्झायं वाएइ, वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
-fન. ૩. ૭, સુ. ૮-૬૦
आकारकरण पायच्छित - सुत्तं ७७६. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए
अण्णयरेण इंदिएणं आकारं करेइ,
करेंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अयं ।
-નિ. ૩. ૭, સુ. ૨ मेहुणवडियाए तिमिच्छाकरणस्स पायच्छित्त-सुत्ताइं - ७७७. जे भिक्खू माउग्गामस्स मेहुण - वडियाए
Jain Education International
પિનંત વા, સોયંત વા, પોમંત વા, भल्लायएण उप्पाएइ, उप्पायंतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुण- वडियाए
પિકૃત વા, સોયંત વા, પોસંત વા,
भल्लायएण उप्पाएत्ता
સીઓન--વિયડેળ વા, સસિદ્ધ-વિવર્તુળ વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा,
उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનના સંકલ્પથી તેનું વસ્ત્ર યાવત્ પાદપ્રોંછન ગ્રહણ કરે છે,
ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે.
તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
વાચના દેવા-લેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૭૫. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી
સૂત્રાર્થની વાચના આપે છે, આપનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી સૂત્રાર્થની વાચના લે છે, લેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
આકાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર -
૭૭૬. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનના સંકલ્પથી કોઈપણ ઇન્દ્રિયથી કોઈપણ પ્રકારનો આકાર બનાવે છે, બનાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
મૈથુનસેવનના સંકલ્પથી ચિકિત્સા કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૭૭. જે ભિક્ષુ માતાની સમાન છે ઇન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી.
તે સ્ત્રીની યોનિને, અપાનદ્વાર અથવા અન્ય છિદ્રને, ભિલામા આદિથી ઉત્તેજિત કરે છે, ઉત્તેજિત કરનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે ) મૈથુન-સેવનનો સંકલ્પ કરી.
તે સ્ત્રીની યોનિને, અપાનદાર અથવા અન્ય છિદ્રને, ભિલામા આદિથી ઉત્તેજિત કરી.
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org