________________
४०८ चरणानुयोग मैथुनसेवन-संकल्प-कृत-अंक-पल्यंक-निषद्या प्रायश्चित्त-सूत्र सूत्र ७७०-७१ णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा,
સ્ત્રીને બેસાડે છે કે સુવડાવે છે, કે બેસાડનારનું કે णिसीयावेतं वा, तयट्टावेंतं वा साइज्जइ ।
સુવાડનારનું અનુમોદન કરે છે.
તેને ચાતુર્માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) सावे.
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
-नि. उ. ७, सु. ६७-७४ अंक-पलीयंकंसि निसिज्जाइ-करण पायच्छित्त-सत्ताई७७०, जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए
अंकसि वा, पलियंकसि वा, णिसीयावेज्ज वा, तुयथावेज्ज वा, णिसीयावेंतं वा, तयट्टावेंतं वा साइज्जइ ।
અંક-પત્યંકમાં નિષદ્યાદિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો - ७७०.४ मिस्त्रीनी साथै भैथुन-सेवनना .seपथी स्त्रीन,
અર્ધ-પત્યંક આસનમાં કે પૂર્ણ પત્યેક આસનમાં, બેસાડે છે કે સુવડાવે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે.
जे भिक्खू माउग्गामस्स मेहणु-वडियाए अंकसि वा, पलियंकसि वा, णिसीयावेत्ता वा, तुयट्टावेत्ता वा, असणं वा-जाव-साइमं वा अणुग्घासेज्ज वा अणुप्पाएज्ज वा, अणुग्घासंतं वा अणुप्पाएंत वा साइज्जइ ।
જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનનાં સંકલ્પથી સ્ત્રીને, એક જાંઘ પર અથવા ખોળામાં કે પર્યક આસનમાં બેસાડીને કે સુવાડીને, અશન યાવતુ સ્વાધ ખવડાવે છે કે પીવડાવે છે, ખવડાવનારનું કે પીવડાવનારનું અનુમોદન કરે છે.
તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे.
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
__ -नि. उ. ७, सु. ७५-७६ आगंतारादिसु निसिज्जाइ-करण पायच्छित्त-सत्ताई७७१. जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए
आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा, णिसीयावेज्ज वा, तुयट्टावेज्ज वा, णिसीयावेंतं वा, तुयट्टावेंतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा, णिसीयावेत्ता वा, तुयट्टावेत्ता वा, असणं वा-जाव-साइमं वा अणग्घासेज्ज वा अणुप्पाएज्ज वा, अणुग्घासंतं वा, अणुप्पाएंतं वा साइज्जइ ।
ધર્મશાળા આદિમાં નિષદ્યાદિ કરવાનાં પ્રાયશ્ચિત્ત સુત્રો – ૭૭૧. જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન-સેવનનાં સંકલ્પથી સ્ત્રીને,
ધર્મશાળામાં, બગીચામાં, ગૃહસ્થના ઘરમાં કે પરિવ્રાજકના સ્થાનમાં બેસાડે છે કે સુવાડે છે, બેસાડનારનું કે સુવાડનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ સ્ત્રીની સાથે મૈથુન સેવનનાં સંકલ્પથી. ધર્મશાળામાં, બગીચામાં, ગૃહસ્થના ઘરમાં કે પારિવ્રાજકના સ્થાનમાં સ્ત્રીને, બેસાડીને કે સુવાડીને, અશન યાવત્ સ્વાદ્ય ખવાડે છે કે पीवा छ, ખવડાવનારનું કે પીવડાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे.
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण अणुग्घाइयं ।
-नि. उ. ७, सु. ७७-७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org