________________
४०६ चरणानुयोग विकुर्वित रूप द्वारा मैथुन संकल्प प्रायश्चित्त सूत्र
सूत्र ७६८ तं च निग्गंथी साइज्जेज्जा मेहणपडिसेवणपत्ता,
તેવા સમયે તે સાધ્વી (પૂર્વાનુભૂત મૈથુન-સેવનની
સ્મૃતિથી) પુરુષ-સ્પર્શનું અનુમોદન કરે તો, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન
(પ્રાયશ્ચિત્ત) આવે છે. निग्गंथं च णं गिलायमाणं माया वा, भगिणी वा, રોગી સાધુની માતા, બહેન કે પુત્રી પડી જતા સાધુને धूया वा, पलिस्सएज्जा
હાથનો સહારો આપી ઉપાડે, કારણ કે તે પોતાની મેળે ઉઠવા, બેસવામાં અસમર્થ છે, માટે તેને ઉપાડી,
બેસાડી શકાય.) तं च निग्गंथे साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ते, તેવા સમયે તે સાધુ (પૂર્વાનુભૂત મૈથુન-સેવનની
સ્મૃતિથી) સ્ત્રી-સ્પર્શનું અનુમોદન કરે તો,
आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणग्घाइयं ।
તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન
(પ્રાયશ્ચિત્ત) આવે છે. - . ૩. ૪, ૪. ૨૪-૧૬ વિશ્વિયન મેહુણસંપૂ–
પાછા સુરાપું – વિકર્વિતરૂપે મૈથુન-સંકલ્પનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ૭૬૮. વે સ્થિર્વ વિધ્વત્તા નિથ પડતજ્ઞા - ૭૬૮, જો કોઈ દેવ (વિકર્વણા શક્તિથી) સ્ત્રીનું રૂપ तं च णिग्गथे साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ते,
બનાવીને સાધુને આલિંગન કરે અને તે તેના સ્પર્શનું અનુમોદન કરે તો (મૈથુન-સેવન ન કરવા છતાં પણ)
મૈથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે. आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । માટે તે (સાધુ) ચાતુર્માસિક અનુદ્યાતિક
પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે. देवे य पुरिसरुवं विउव्वित्ता निग्गंथिं
જો કોઈ દેવ (વિદુર્વણા શક્તિથી) પુરુષનું રૂપ पडिग्गाहिज्जा
બનાવીને સાધ્વીને આલિંગન કરે અને તે તેના સ્પર્શનું तं च निरगंथी साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ता,
અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) મૈથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે.
आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणग्घाइयं ।
માટે તે (સાધ્વી) ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને) પાત્ર બને છે.
देवी अ इत्थिरूवं विउव्वित्ता निग्गंथं पडिग्गाहेज्जा- જો કોઈ દેવી (વિદુર્વણા શક્તિથી) સ્ત્રીનું રૂપ तं च निग्गंथे साइज्जेज्जा मेहणपडिसेवणपत्ते,
બનાવીને સાધુને આલિંગન કરે અને તે તેના સ્પર્શનું અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ)
મૈથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે. आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । માટે તે (સાધુ) ચાતુર્માસિક અનુદ્ધાતિક
પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્તને ) પાત્ર બને છે. देवी अ पुरिसरुवं विउव्वित्ता निग्गंथिं
જો કોઈ દેવી (વિદુર્વણા શક્તિથી) પુરુષનું રૂપ પIMી
બનાવીને સાધ્વીને આલિંગન કરે અને તે તેના સ્પેશનું तं च निग्गंथी साइज्जेज्जा मेहुणपडिसेवणपत्ता,
અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) For Private & Personal use 0મથુન-સેવનના દોષને પ્રાપ્ત કરે છે.
Jain Education International