________________
પ્રથમ મહાવત અહિંસા મહાવ્રત: સ્વરૂપ અને આરાધના-૧
સવ તીર્થકરેએ સર્વ પ્રાણ-ભૂત-જીવ સની રક્ષા કરવી જોઈએ-એવી પ્રરૂપણ કરી છે.
सब्वेहि तित्थयरेहिं सध्य-पाण-भूय-जीव
सत्ताणं रक्खणं कायब्वं इति परूवियं४१३. से बेमि-जे य अतीता जे य पदुप्पण्णा जे य
आगमेस्सा अरहंता भगवंता सब्वे ते एवमाइक्वंति, एवं भासेंति, एवं पण्णवेंति, एवं પતિ
सब्वे पाणा-जाव-सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्या, ण परिधेतवा, ण परितावे. यव्वा, ण उद्देवेयव्वा,
एस धम्मे धुवे णितिए सासते, समेच्च लोग खेतन्नेहि पवेदिते ।।
–સૂય. ૪. ૨, ૫, ૬, ૪ ૬૮૦ ४१४ से भिक्खू जे इमे तस-थावरा पाणा भति
ते णो सयौं समारभति, णो वऽण्णेहि समारभावेंति, अण्णे समारभते वि न समणुजाणइ, इति से महता आदाणातो उवसंते उवद्विते पडिविरते।
– . મુ. ૨, એ. ૨, . ૬૮૪ છે. કુદ્ધ કળઓ નો, વિજાઉં ઢતિ યા
सब्वे अक्कंतदुक्खा य, अतो सब्वे अहिंसिया॥
૪૧૩, હું (સુધર્માસ્વામી) કહુ છું-ભૂતકાળમાં (ઋષભ
દેવ આદિ) જે પણ અરિહંત (તીર્થંકર) થઈ ગયા છે, વર્તમાનમાં જે પણ(સીમંધરસ્વામી આદિ) તીથ‘કરે છે તથા ભવિષ્યમાં જે પણ (પદ્મનાભ આદિ) થશે, એ સર્વ અરિહંત ભગવાનેએ (પરિવમાં આ પ્રમાણે ઉપદેશ આપે છે, આ પ્રમાણે જ ભાષણ કરે છે, આ પ્રમાણે જ (હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા માર્ગદર્શન (પ્રજ્ઞાપન) કરે છે, તથા આ પ્રમાણે જ પ્રરૂપણ કરે છે કે
કઈ પણ પ્રાણી ચાવત સત્ત્વની હિંસા કરવી ન જોઈએ, ન તે બલાત્ એનાથી આજ્ઞાપાલન કરાવવું જોઈએ, ને તે તેને બલાત દાસ-દાસી આદિના રૂપમાં પકડીને અથવા ખરીદીને રાખવા જોઈએ, ન તેને પીડા આપવી જોઈએ, અને ન ઉદ્વિગ્ન કરવા જોઈએ.
આ જ ધમ ધવ છે, નિત્ય છે, શાશ્વત છે, સંપૂર્ણ લોકોને જાણીને ક્ષેત્ર શ્રી તીર્થકરેએ
આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ૪૧૪. જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેમને તે ભિક્ષ
સ્વય સમારંભ કરતા નથી.
બીજા દ્વારા સમારંભ કરાવતા નથી.
અને સમારંભ કરનારનું અનુદન કરતા નથી.
માટે તે સાધુ મહાન કમના બંધનથી મુક્ત થઈ ગયેલ છે, શુદ્ધ રચમમાં સ્થિત રહે છે, તથા
પાપકર્મોથી નિવૃત્ત રહે છે. ૪૧૫ ઓદાદિક (વસ-સ્થાવર જીવ ફ૫) જગતનાં (બાલ્ય,
ચૌવન, વત્વ આદિ) સંયોગ, અવસ્થા વિશેષ અથવા ગ–મન, વચન, કાયાની પ્રવૃત્તિ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. અને તે (જીવ) વિપર્યય (બીજા પર્યાય) ને પણ પ્રાપ્ત થાય છે. તથા બધાં પ્રાણી દુઃખથી આકાત છે. માટે બધાં પ્રાણુ અહિસ્ય-
હિંસા કરવા ગ્ય નથી,
૨
મ. સુ. ૨, એ. ૪, ૩, ૬, . ૨૩૨ ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org