________________
सूत्र ५५६
तृतीय महाव्रत आराधना
જારિત્રાવર ૩૦૩
केवली बूया-अणणुण्णवीयि पाण-भोयणभोई તે વિશે ફિvvi મન્ના સદા જુનपीयि पाण-भोयणभोई से णिग्गंथे, णो अणगुण्णघिय पाण-भोयणभोई त्ति दोच्चा માવના !
३. अहावरा तच्या भावणा-णिग्गंथे णं उम्गहसि, उग्गहियसि एत्ताव ताव उग्गहणसीलए सिया।
केवली बूया-निम्गंथे णं उग्गहंसि उग्गहियसि एत्ताव ताघ अणोग्गहणसीलो अदिण्णं ओगिण्हेज्जा, निम्गंथे णं उम्गहंसि उग्गहियंसि पत्ताध ताव उग्गहणसीलए सिय ति तच्चा માવIT | ४. अहापरा चउत्था भावणा-निग्गंथे णं उग्गइंसि उग्गहियंसि अभिक्खणं अभिक्खणं उम्गहणसीलए सिया।
કેવળી ભગવાને કહ્યું છે કે જે નિગ્રંથ ગુરુ આદિની આજ્ઞા વગર આહારપાણને ઉપભોગ કરે છે તે અદત્તાદાનનું સેવન કરે છે. માટે જે સાધક ગુરુ આદિની આજ્ઞા પ્રાપ્ત કરી આહારપાણ આદિને ઉપભોગ કરે છે, તે નિર્ચથ કહેવાય છે. આજ્ઞા ગ્રહણ કર્યા વગર આહારપાણ આદિનું સેવન
કરનાર નિગ્રન્થ નથી. આ બીજી ભાવના છે. ૩. ત્રીજી ભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે છેનિર્ચાસ્થ સાધુઓએ ક્ષેત્ર તથા કાળની મર્યાદાપૂર્વક અવગ્રહ (સ્થાન)ની યાચના કરવી જોઈ એ.
કેવળ ભગવાને કહ્યું છે કે, જે નિચળ્યું મર્યાદાપૂર્વક અવયવની અનુજ્ઞા (યાચના) ગ્રહણ કરતા નથી, તે અદત્તનું ગ્રહણ કરે છે. માટે નિર્ચસ્થ સાધુએ ક્ષેત્ર-કાળની મર્યાદા સ્પષ્ટ કરી અવચહની અનુજ્ઞા ગ્રહણ કરવી
જોઈએ, અન્યથા નહી. આ તૃતીય ભાવના છે. ૪. ત્યારબાર થી ભાવના આ છે- નિર્ચ
અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કર્યા બાદ વારંવાર અવગ્રહ-અનુશી-ચહણશીલ થવું જોઇએ. (ફરી ફરી સ્થાન ગ્રહણ કરવા માટે રજા લેવી જોઈ એ. )
કારણ કે કેવળ ભગવાને કહ્યું છે કે, જે નિગ્રંથ અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરવા છતાં વારંવાર અવગ્રહની અનુગ્રા લેતા નથી, તે અદત્તાદાન-દોષને ભાગી બને છે. માટે નિર્ચ -૧ એક વાર અવગ્રહની અનુજ્ઞા કરી લીધા પછી પણ વારંવાર અવગ્રહ અનુજ્ઞા ચહણ કરવી જોઈએ. આ ચેાથી ભાવના છે.
केली बूया-निग्गंथेणं उग्गहसि उग्गहियसि अभिक्खणं अभिक्खणं अणोग्गहणसीले अदिण्णं गिण्हेज्जा, निग्गंथे णं उग्गहंसि उग्गहियंसि अभिक्खणं अभिक्खणं उग्गहण सीलप सिय त्ति चउत्था भावणा ।
५. अहावरा पंचमा भावणा-अणुवीयि मितोग्गहजाई से निम्गंथे साहम्मिएसु णो अणणुबीयि मित्तोरगहजाई।
केवली वृथा-अणणुधीयि मितोमगहजाई से निग्गंथे साहम्मिएसु अदिण्णं ओगिण्हेज्जा। से अणुवीथि मितोग्गहजाई से निग्गंथे साहम्मिपसु णो अणणुबीयि मितोग्गहजाई त्ति पंचमा मावणा।।
૫. ત્યારબાદ પાંચમી ભાવના આ પ્રમાણે છે
જે સાધક સાધમિકાને પણ વિચાર કરી મર્યાદિત અવગ્રહની યાચના કરે છે, તે નિગ્રંથ છે. વગર વિચાર્યું પરિમિત અવગ્રહની યાચના કરનાર નિર્ચ નથી.
કેવી ભગવાને કુહ્યું છે, વગર વિચાર્યું જે સાધર્મિક પાસે પરિમિત અગ્રહની ચાચના કરે છે, તેને સાધમિકા પાસેથી અદત્ત ગ્રહણ કવાને દોષ લાગે છે. માટે જે સાધક સાધર્મિક પાસેથી પણ વિચારપૂર્વક મર્યાદિત અવચહની યાચના કરે છે, તે નિચન્થ કહેવાય છે. વગર વિચાર્યું સાધમિકે પાસેથી મર્યાદિત અવરહની યાચના કરે તે (નિર્ચન્થ) નથી, આ પાંચમી ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org