________________
६३८]
चरणानुयोग
स्त्री-राग-निषेध
सूत्र ६३१
શુદું અનુદ તમારું જ, સપિ તમે કરીના तेल्लं मुहं भिलजिाए, वेणुफलाई सन्निधाणाए॥ नंदीचुण्णगाई पहराहि, छत्तोवाहणं च जाणाहि । सत्थं च सूवच्छेयाए, आणीलं च पत्थय रयावेहि ॥
सुफणि च सागपागाए, आमलगाईदगाहरण च । तिलगकरणिमंजणसलागं,धिसु मे विधूणय विजाणाहि॥
संडासगं च फणिहंच, सीहलिपासंगं च आणाहि । आदसगं पयच्छाहि, दतपक्खालणं पवेसेहि ॥
पूयफलं तंबोलं च, सूईसुत्तगं च आणाहि । कोसं च मोयमेहाए, सुप्पुक्खलग च खारगलणं च ॥
હે સાધુ ! ઉશીર (ખ)ને પાણીમાં પીસેલ કમળમુઠ, તગર અને અગર લાવીને આ૫. મહા ઉપર લગાડવાનું તેલ તેમ જ વસ્ત્રો વગેરે રાખવા માટે વાંસની બનેલી પિટી લાવ.
હિઠ રંગવાનું ચૂર્ણ લાવ, છત્રી, પગરખાં અને શાક સમારવા માટે છરી લાવ તેમ જ ગળી વગેરેથી વસ્ત્ર રંગાવી આપ.
શાક બનાવવા માટે તપેલી લાવ, આમળા લાવ, પાણી રાખવા માટે પાત્ર લાવ, ચાંદલો કરાયા માટે તથા અંજન માટે સળી લાવ. તેમ જ હવા નાખવા માટે વીજ-પંખે લાવી આપે.
હે સાધુ ! નાકના વાળ ચૂંટવા માટે ચીપિયે લાવ, વાળ સમારવા માટે કાંસકી, અ બેડ પર બાંધવા માટે ઊનની થયેલી જાળી, મુખ જેવા માટે દર્પણ, તેમ જ દાંત સાફ કરવા માટે દંતમંજન લાવ.
સોપારી, પાન, સેય, દરે લાવ. રાત્રિએ બહાર જવામાં મને ડર લાગે છે, માટે પેશાબ કિરવાની કુંડી લાવ. સૂપડું, ખાંડણી તથા ખાર ગાળવા માટે વાસણ લાવ.
હે આયુષ્યન્ ! અંદાલ-દેવપૂજાનું પાત્ર, કરકજળ અથવા મદિરાનું પાત્ર મને લાવી આપ. મારા માટે પાયખાનું બનાવી દે. પુત્રને રમવા માટે એક ધનુષ લાવી દે. અને શ્રમણ-પુત્ર એટલે તારા પુત્રને ગાડીમાં ફેરવવા માટે એક બળદ લાવ,
માટીની ઘટિકા તથા ડિડિમ (નગારું વગેરે વાજિંત્ર) લાવ, કુમારને રમવા માત્ર કપડાને દડ લઈ આવ. ચોમાસું આવી ગયું છે માટે મકાન અને અનને પ્રબંધ કર.
નવી સુતથિી બનેલી માંચી બેસવા માટે લાવ. હરવા ફરવા માટે પાદુકા લાવ, મને ગભદેહક ઉત્પન્ન થયે છે. માટે અમુક વસ્તુ લાવ. આ પ્રમાણે સ્ત્રીઓ દાસની જેમ પુરુષો પર હુકમ
चंदालगं च करगं च, बच्चघरगं च आउसो ! खणाहि । सरपादगं च जाताय, गोरहगं च सामणेराए ।
घडिगं च सर्डिडिमय च,चेलगोलं कुमारभूताए । वासं समभियावन्नं, आवसहं च जाण भत्तं च ॥
आसंदियं च नवसुत, पाउल्लाई संकमद्वाए। अदु पुत्तदोहलट्ठाप, आणप्पा हवंति दासा घा॥
जाते फले समुप्पन्ने, गेण्हसु वा णं अहया जहाहि। अह पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्टा वा॥
राओ वि उद्विया संता, दारगं संठवेतिपाती वा। सुहिरीमणा वि ते संता, वत्यधुवा हवांति हंसा वा ॥
પુત્ર જન્મ થ તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે ફળ ઉત્પન્ન થતાં સ્ત્રી (કેપાયમાન થઈ) પતિને કહે છે કે પુત્રને કાં તો મેળામાં લે અથવા ત્યજી દે. અને કઈ કઈ પુત્ર-પષણમાં આસકત પુરુષે ઉરની જેમ ભાર વહન કરે છે.
ઍીના વશીભૂત પુરુષ ગ્રે ઉઠીને પણ ધાવમાતાની જેમ પુત્રને ખેાળામાં સુવરાવે છે. તે અત્યંત લાશીલ બનવા છતાં પણ ધોબીની પેઠે કપડાં ધૂવે છે. બ્રીવશ થઇને ઘણુ પુરુએ આવું કાર્ય કર્યું છે. જે પુરુષ ભેગના નિમિત્તે સાદા કાર્યમાં આસક્ત છે, તે દાસ, મૃગ કે ખરીદેલા ગુલામ જેવા છે. અથવા તેમનાથી પણ અધમ છે,
एवं बहूहि कयपुब्धं, भोगत्थाय जेऽभियावन्ना। दासे मिप घ पेस्से घा, पसुभूते वासे ण वा केई॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org