________________
सूत्र ४२१
अहिंसा - स्वरूप
સાત્રિાચાર [ ૨૭
મૃત્યુ માટે કઈ પણ ક્ષણ અનવર નથી.
पत्थि कालस्स णागमो
–આ. મુ. ૨, ૪, ૨, ૩, ૨, મુ. ૭૮ (૪) કરશે. (a) મૂ ટુpriા સાસંદા
अहियं ति णच्चा।
૪ર૧. (ખ) સાધનાશીલ પુરુષ હિંસાની પીડાઓને સારી
રીતે જાણે છે અને આરંભ-હિંસાને અહિતકર રામજે છે. તે વાયુ કાયના સમારંભથી નિવૃત્ત થવામાં સમર્થ છે.
जे अज्झत्थं जाणति से बहिया जाणति ।
जे बहिया जाणति से अज्झत्थं जाणति । पयं तुलमण्णेसि । इह सतिगता दरिया णावकखति जीविउ ।
– મા. મું. ૨, ૩૫. ૨, ૩૭, સે. ૬
જે અધ્યાત્મને જાણે છે, તે બાહ્ય સંસારને પણ જાણે છે. જે બાહ્ય સંસારને જાણે છે, તે અધ્યાત્મને પણ જાણે છે. પિતાને તથા બીજાને એક જ ત્રાજવા પર તેલવા જોઈએ. (આ પ્રમાણે સ્વપ૨નું અન્વેષણ -ચિતન કરવું જોઈએ.)
જૈન શાસનના શરણમાં આવેલ, શાનિતને પ્રાપ્ત થયેલ સંયમી સાધક મુનિ વાયુકાયની હિંસા કરી વવાની ઇચ્છા ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org