________________
१७४]
चरणानुयोग
બનાવાહી મિથાર ચૌT
सूत्र ३४'.-३५०
३. सवाओ आदिन्नादाणाओ अप्पडिविरए
जावज्जीवाए, ४. सव्वाओ मेहुणाओ अप्पडिविरए जाव
વાર, ५. सञ्चाओ परिग्गहाओ अप्पडिविरए जाव
६. सब्वाओ कोहाओ अप्पडिविरण जावज्जी
વાપ, ७. सव्वाओ माणाओ अप्पडिविरए जावज्जी
८. सव्वाओ मायाओ अप्पडिविरए जावज्जी
વાઘ, ९. सव्वाओ लोभाओ अप्पडिविरण जाच
.. વા, १०. सधाओ पेज्जाओ अप्पडिविरए जाव
વાઘ ११. सब्वाओं दोसाओ अपपडिविरए जाव
ज्जीवाप, १२. सवाओ कलहाओ अप्पडिविरए जाव
arg, १३. सब्बाओ अब्भक्खाणाओं अप्पडिविरए
जावजीवाए, १४. सव्वाओ पिसुण्णाओं अप्पडिविरण जाव
ज्जीवाए, १५. सयाओ परपरिवाया ओ अप्पडिविरए
૩ - ચાવજીવન સર્વ પ્રક્ષરના અદત્તાદાનથી
અપ્રતિવિરત રહે છે. ૪ - ચાવજીવન સર્વ પ્રકારના એથન-સેવનથી
અપ્રતિવિરત રહે છે. પ - યાવજીવન સર્વ પ્રકારના પરિગ્રહથી અપ્રતિ
વિરત રહે છે અર્થાત ત્યાગ કરતા નથી. ૬ - ચાવજીવન સર્વ પ્રકારના ક્રોધથી અપ્રતિ
વિરત રહે છે. ૭ - માવજીવન સર્વ પ્રકારના માનથી અપ્રતિ
વિરત રહે છે. ૮ - યાજજીવન સર્વ પ્રકારની માયાથી અપ્રતિ
વિરત રહે છે. ૯ - ચાવજીવન સર્વ પ્રકારના લોભથી અપ્રતિ
વિરત રહે છે. ૧૦ - યાજજીવન સર્વ પ્રકારના પ્રેય (રાગ)થી
અપ્રતિવિરત રહે છે. ૧૧ - માવજીવન સર્વ પ્રકારના શ્રેષથી અપ્રતિ
વિરત રહે છે. ૧૨ - ચાવજ જીવન સર્વ પ્રકારના ફલેશથી અપ્રતિ
વિરત રહે છે. ૧૩ – યાજજીવન સર્વ પ્રકારના અભ્યાખ્યાનથી
અપ્રતિવિરત રહે છે. ૧૪ - ચાવજીવન સર્વ પ્રકારના પશુન્ય (ચાડી
ચુગલી) થી અપ્રતિવિરત રહે છે. ૧૫ - ચાવજીવન સર્વ પ્રકારના પર-પરિવાદ
( લોકો દ્વારા પીઠ પાછળ થતી નિદા )
કરવાથી અપ્રતિવિરત રહે છે. ૧૬ - ચાવજીવન સર્વ પ્રકારની રાત (ઇષ્ટ પદાર્થો
મળવાથી થતી પ્રસન્નતા) અને અતિ (ઈષ્ટ પદાથ ન મળવાથી થતી અસતતા)
થી અપ્રતિવરત રહે છે. ૧૭ - ચાવજીવન સર્વ પ્રકારની માયા–મૃષા (છલ
પૂર્વક અસત્ય ભાષણ કરવું તથા વેશભૂષા
બદલી બીજાને ઠગવા) થી અપ્રતિવિરત રહે છે. ૧૮ - યાવજીવન સર્વ પ્રકારના મિશ્યા-દકન
શલ્યથી અપ્રતિવિરત રહે છે. અર્થાત આજી
વન પૂર્વોક્ત પાપસ્થાનનું સેવન કરતા રહે છે. ૩૫૦. (ખ)-તે નારિતક મિથ્યાદષ્ટિ સર્વ પ્રકારના કષાયથી,
રંગાયેલ વસ્ત્રથી, દંતધાવન ફાક (દાતણોથી, નાન, મર્દન, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળા, અને અને અલંકારેથી જીવનપયત અપ્રતિવિરત
१६. सव्वाओ अरइ-रइ-अप्पडिविरए जाव
ज्जीवाप,
१७. सब्याओ मायामोसाओं अप्पडिचिरए
जावज्जीवाए,
१८. सब्बाओ मिच्छादसणसल्लाओ अप्पडिविरए जावज्जीवाए।
–ા . . ૬. સુ. ३५०. सध्वाओं कसाय-दंतकट्ठ-हाण-मद्दण-विलेवण
सद्द-फरिस-रस-रूव-गंधमल्लालंकाराओ अप्पडिविरए जावज्जीवाए,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org