________________
सूत्र ३८१-३८४ सत्यवक्ता, असत्यवक्ता, दर्शनसत्या, दर्शन असत्या दर्शनाचार [ २०१ अरूवी सत्ता।
તે અરૂપી સત્તાવાળે છે. તે અવસ્થારહિત अपदस्स पदं णत्थि।
છે. માટે તેનું વર્ણન કરવા માટે કઈ શબ્દ નથી. से ण सद्दे, ण रूवे, ण गंधे, ण रसे, ण
તે શબ્દ નથી, રૂપ નથી, 'ધ નથી, રસ નથી
અને સ્પર્શ નથી. છાસ એટલુ જ છે. फासे इच्चेतावंति।
–આ.સુ.૪, ૩૩ ૬, ૩ ૬, મુ. ૨૭૬ सच्चा असच्चा दसणसच्चा दसणअसच्चा- સત્યવક્તા, અસત્યવક્તા, દર્શનસત્યા, દર્શનઅસત્યા३८१. चत्तारि पुरिसजाया पणत्ता, तं जहा- ૩૮૧. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેसच्चे नाममेगे सच्चदिट्ठी,
એક પુરુષ સૂચવતા છે. અને તેની દષ્ટિ
દર્શન પણ સત્ય છે. सच्चे नाममेगे असच्चदिही,
એક પુરુષ સત્યવક્તા છે, પરંતુ તેની દષ્ટિ
દર્શન અસત્ય છે. असच्चे नाममेगे सच्चदिट्ठी,
એક પુરુષ અસત્યવક્તા છે, પરંતુ તેની
દૃષ્ટિ-દશન સત્ય છે. असच्चे नाममेगे असच्चदिही,
એક પુરુષ અસત્યવકતા છે અને તેની દષ્ટિ
દર્શન પણ અસત્ય છે. -ટા.૫,૪, ૩૧, મુ. ૨૪ (૭) सुसीला दुस्सीला सुदंसणा कुवंसणा
સુશીલ અને દુ:શીલ, સુદર્શન અને કુદર્શન३८२. पत्तारि पुरिसजाया पण्णसा तं जहा- ૩૮૨. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેसुई नाममेगे सुइदिट्टी,
એક પુરુષ સારા સ્વભાવવાળે છે અને તેની
દષ્ટિ-દાન પણ સારું છે. सुई नामभेगे असुइदिट्टी,
એક પુરુષ સારા સ્વભાવવાળે છે પરંતુ તેની
દષ્ટિ-દશન સારું નથી. असुई नाममेगे सुइदिट्टी,
એક પુરુષ સાર સ્વભાવવા નથી, પરંતુ
તેની દષ્ટિ-દશન સારું છે. असुई नाममेगे असुइदिट्टी।
એક પુરુષ સારા સ્વભાવવાળે પણ નથી અને
તેની દષ્ટિ-દશન પણ સારું નથી. –. , ૩૨, મુ.૨૪૨(૧૭) सुद्धा असुद्धा सुद्ध सणा असुद्ध दंसणा
શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ દશનવાળા અને અશુદ દશનવાળા३८३. चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- ૩૮૩, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે– सुद्धे नाममेगे सुद्धे,
એક પુરુષ શુદ્ધ છે. અને તેની દષ્ટિ-દશન પણ
શુદ્ધ છે. सुद्धे नाममेगे असुद्धे,
એક પુરુષ શુદ્ધ છે, પરંતુ તેની દષ્ટિ શુદ્ધ નથી. असुद्धे नाममेगे सुद्ध,
એક પુરુષ અશુદ્ધ છે, પરંતુ તેની દષ્ટિ શુદ્ધ છે. असुद्ध नाममेगे असुद्धे ।
એક પુરુષ અશુદ્ધ છે અને તેની દષ્ટિ પણ
અશુદ્ધ છે. -ટાળ.., ૩૧, ગુ.૨૩૨(૨) उन्नया अवनया उन्नयदसणा अवनयदसणा
ઉન્નત અને અવનત, ઉનત-દશની, અવનત-દર્શન३८४. चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा
૩૮૪. ચાર પ્રારના પુરુષ કહ્યા છે. જેમ કે૩ત્રણ નામ ૩ી ,
, એક પુરુષ ઉન્નત છે અને ઉનત દષ્ટિ-દર્શનउन्नए नाममेगे पणएदिट्ठी,
- એક પુરુષ ઉન્નત છે, પરંતુ હીન દષ્ટિ-દશનपणए नाममेगे उन्नयदिट्टी,
વાળે છે. I એક પુરુષ હીન છે, પરંતુ ઉનત દષ્ટિ-દર્શન
વાળે છે. पणए नाममेगे पणपदिछी।
એક પુરુષ હીન છે અને હીન દષ્ટિ-દર્શન-ટા..૪, ૩.૨, મુ.૨ ૩૬(૭)
વાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org