________________
૨૪ ] જાળાનુયોગ
જ્ઞાન-નઃ વૃદ્ધિાર્તા-ાનિકર્તા
सूत्र २३२-२३३
३. पुस्वरत्तावरन्तकालसमयसि णो धम्मजा
गरिय जागरइत्ता भवति ।
૩ – જે નિર્ગથ અથવા નિચન્થી પૂર્વ રાત્રિ
અથવા અપર રાત્રિના સમયે ધર્મજાગરણ કરી
નવૃત થતાં નથી. ૪ - જે નિર્ચસ્થ અથવા નિર્ચન્શી, પ્રાસુક, એષ
મુકિય ઉછ અને સામુદાનિક ભિક્ષાની સભ્ય પ્રકારે ગષણ કરતા નથી.
આ ચાર કારણોથી નિગ્રન્થ અને નિગીએને તત્કાળ અતિશયયુક્ત જ્ઞાન-દર્શન ઉત્પન થતાં થતાં પણ અટકી જાય છે, ઉત્પન્ન થતાં નથી.
४.फासुयस्स पसणिज्जस्स उछस्स सामुदाणियस्स णो सम्मंगवेसित्ता भवति । इच्चेतेहि चोह ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सिं समयसि अतिसेसे णाणदसणे समुप्पज्जिउकामे विणो समुप्पज्जेज्जा।
–ાઇ . ૪, ૩.૨, ૨૮૪(૨) अतिसेस नाणदसणुप्पत्ति कारणाइ'२३२. चउहिं ठाणेहि णिग्गथाण वा णिगथीण वा
अस्ति समयसि अतिसेसे णाणदसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा, तं जहा१. इत्थिकहं भत्तकहं देसकहं रायकहं णो
कहेत्ता भवति । २. विवेगेण विउस्सगेण सम्ममप्पणाण भावेत्ता
મવતિના ३. पुव्धरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं
जागरइत्ता भवति। ४. फासुयस्स एसणिज्जस्स उछस्स सामुदाणियस्स सम्म गवेसित्ता भवति । इच्चेतेहिं चउहि ठाणेहि णिग्गंथाण वा णिग्ग थीण वा अस्सि समयसि अतिसेसे णाणदंसणे समुप्पजिउकामे समुपज्जेज्जा।
ટા...૪, ૩. ૨, મુ. ૨૮૪ (૨) णाण-दसणाणं वुढिकरा हाणिकरा य२३३.चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा
एगेण नाममेगे बडूढइ एगेणं हाय, एगेणं नाममेगे वढिइ दोहिं हायइ, दोहिं नामभेगे वड्ढई एगेणं हायइ, एगे दोहिं नाममेगे वडूढइ दोहिं हायह।
– ટાણે. એ. ૪, ૩.૨. સુ. ૩૨ (5)
અતિશયયુક્ત જ્ઞાન-દર્શનની ઉત્પત્તિનાં કારણ ર૩ર. ચાર કારણેથી નિગ્રંથ અને નિર્થીઓને આ સમયે અતિશયયુક્ત રૂાન-દશન તત્કાળ ઉત્પન્ન થાય છે. જેમ૧ - જે સ્ત્રીકથા. ભક્તકથા, દેશકથા અને રાજકથા
કરતા નથી. ૨ - જે વિવેક અને લ્યુન્સગ દ્વારા આત્માની
સમ્યક્ પ્રકારે ભાવના કરે છે. ૩ - જે પૂર્વ રાત્રિ અને અપરાત્રિના સમયે ધર્મ
ચાન કરતાં જાગૃત રહે છે. ૪ - જે પ્રાસુક, એષણીય, ઉછ અને સામુદાનિક
ભિક્ષાની સભ્યફ પ્રકારથી ગવેષણ કરે છે. આ રચાર કારણેથી નિગ્રંથ અને નિર્ચથીઓને આ સમયે અતિશય-યુક્ત રાન-દર્શન તત્કાળ ઉપન્ન થાય છે.
જ્ઞાનદશનાદિની વૃદ્ધિ કરનારા અને હાનિ કરનારા૨૩૩. ચાર પ્રકાસ્ના પુરુષ કહ્યા છે. યથા–
એક પુરુષ જ્ઞાનથી વધે છે, પરંતુ સભ્ય દર્શનથી હીન થાય છે.
, એક પુરુષ જ્ઞાનથી વધે છે, પરંતુ સમ્યકદર્શન અને વિનયંકી હીન થાય છે.
એક પુરુષ જ્ઞાન અને ચારિત્રથી વધે છે, પરંતુ સમ્યફ દશનથી હીન થાય છે,
એક પુરુષ જ્ઞાન અને ચારિત્રથી વધે છે, પરંતુ સચદશન અને વિનયથી હીન થાય છે.
[ આ ચતુભ‘ગીને એક કપિક અર્થ આ પ્રમાણે પણ છે
એક પુરુષ જ્ઞાનથી વધે છે અને રાગથી હીન થાય છે.
એક પુરુષ જ્ઞાનથી વધે છે અને રાગ-દ્વેષથી હીન થાય છે.
એક પુરુષ જ્ઞાન અને સંયમથી વધે છે અને રાગથી હીન થાય છે.
એક પુરુ જ્ઞાન અને સંચમથી વધે છે અને રાગબથી હીન થાય છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org