________________
અશાતના-જનતા
विनय ज्ञानाचार
९.
सूत्र २०३
३१. काले न कओ सज्झाओ,
३२. असज्झाइए सज्झाइयं,
३३. सम्झाइए न सज्झाइय,
--23. મે
૧, ગુ. ૨૬
આસાચા--
નિવા२०३, जे यावि मंदे ति गुरुं विइत्ता,
उहरे इमे अप्पसुए त्ति नच्चा । हीलंति मिच्छ पडिवज्जमाणा,
करेंति आसायण ते गुरूणं ॥ पगईए मंदा वि भवंति एगे,
डहरा वि य जे सुयवुद्धोववेया। आयारमता गुणसुट्टिअप्पा,
जेहीलिया सिहिरिच भास कुज्जा।
जे यावि नाग डहरे ति भच्चा,
आसायए से अहियाय होइ । एवायरियं पि हु हीलयन्तो,
नियच्छई जाइपहं खु मंदे ॥ आसीविसो यावि परं सुरुडो,
कि जीवनासाओ परं नु कुज्जा । आयरियपाया पुण अप्पसन्ना,
अबोहिनासायण नत्थि मोक्खो ॥
૩૧ - કાળમાં વાદયાય ન હ – કાલિક અને ઉત્કાલિક આગને નિશ્ચિત સ્વાધ્યાય કાળમાં ન વાંરવાં. ૩૨ - અવાદયાય કાળમાં સ્વાદયાય કરવો – અત્રીસ અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરો. ૩૩ - સ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ન કરવો - જ્યારે બબીરા અસ્વાધ્યાય કાળમાંથી એક પણ અસ્વાધ્યાય
કાળ ન હોય છતાં પણ સ્વાધયાય ન કરો. આશાતનાના ફળનું નિરૂપણ - ર૩. જે મુનિઓ ગુરુને “આ મંદ (અપ) છે.”
“આ અ૫ વયસ્ક અને અક૫ત છે” એવું જણુને તેમના ઉપદેશને મિથ્યા માની તેની અવહેલના કરે તે ગુરુની આશાતના કરે છે.
કેટલાક મુનિ વયેવૃદ્ધ હોવા છતાં પણ સ્વભાવથી મંદ (અ૯પપ્રજ્ઞ) હોય છે. કેટલાક અક્ષયક હોવા છતાં પણ શ્રત અને બુદ્ધિથી સંપન હોય છે, આચારવાન અને ગુણામાં સ્થિર આત્માવાળા મુનિએ ભલે પછી તે મંદ હોય કે પ્રાજ્ઞ એમની અવજ્ઞા થાય તો એવી રીતે સદગુણને ભસ્મ કરી નાંખે છે, જેવી રીતે અગ્નિ ઈંધણરાશિને.
જેમ કઈ મૂખ માણસ આ સપનાને છે એવું જાણીને તેને ક્રોધિત કરે છે તો તેનુ સપ દ્વારા અહિત થાય છે, તેવી જ રીતે આચાર્યની અવહેલના કરનારા મૂખ ખરેખર સંસારમાં પરિભ્રમણ કરે છે.
આશીવિષસ જો કદાપિ કુપિત થાય તો “પ્રાણનાશથી” અધિક કંઈ કરી શકે નહિ. પરંતુ જે આશાતના કરવાથી પૂજ્ય આચાર્ય દેવ અપ્રસન્ન થઈ જાય તો તેની અપ્રસનતાના કારણથી અાનની પ્રાપ્ત થાય, અજ્ઞાનથી જીવ અનત સંસારચક્રમાં પરિભ્રમણ કરે તથા મોક્ષની પ્રાપ્તિથી દૂર થાય છે.
જેમ કેઈ જીવન-ઈચ્છુક આત્મા બળતા અરિનમાં પ્રવેશ કરે છે, દૃષ્ટિવિષે સપને ગુસે કરે છે અથવા વિષ-ભક્ષણ કરે છે તો તે આમા કદાપિ બચી શકે નહિ અર્થાત્ મૃત્યુ પામે તેમ સાધજન ગુરુની આશાતન કરી સંયમ જીવન જીવી શકે નહિ.
સંભવ છે કે અરિન કદાચ બાને નહિ, આશીવિશ્વ સપ ક્રોધિત થવા છતાં પણ દંશ દે નહિ, એ પણ સંભવ છે કે હલાહલ વિષ પણ ન મારે; પરતુ ગુરુની અવહેલનાથી મેક્ષ તો અસંભવ જ છે.
જેમ કે પિતાના મસ્તિકથી પર્વત ફાડવાની ઈચ્છા કરે, સૂતેલા સિંહને જગાડે, અને ભાલાની અણી પર પ્રહાર કરે. એ સર્વે કિયાએ જે પ્રમાણે હાનિંકારક છેતે જ પ્રમાણે ગુરુને તિરસ્કાર કરનારની હાલત ધણું દુઃખદ હોય છે.
जो पावगं जलियमवक्कमेज्जा,
आसीविस वा वि हु कोवपज्जा । जो वा विस खायइ जीवियट्ठी,
एसोवमाऽऽसायणया गुरूणं ॥ सिया हु से पावय नो डहेज्जा,
- आसीविसो वा कुविओ न भक्खे । सिया विसं हालहलं न मारे,
न यावि मोक्खो गुरुहीलणाए ॥ जो पब्वयं सिरसा भेत्तमिच्छे,
सुतं व सीहं पडिवोहएज्जा । जो वा दा सत्तिअग्गे पहारं,
एसोवमासायणया ગુir |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org