________________
આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે,
તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે. | ૧૨ / ભાવાર્થ :
ત્રણ લોકના અદ્વિતીય અલંકાર તુલ્ય હે પ્રભુ! શાંત રસની કાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે એમ જણાય છે, કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું રૂપ દેખાતું નથી. જો તેવા પરમાણુ હોત તો તમારા જેવું બીજું રૂપ પણ મળત.l/૧રી/
ભક્તામર શ્લોક ૧૩ વાંક્વ તે સુરનરોરગ નેટ હારિકનિઃશે ખનિર્જિત જગત્રિાતયોપમાનમ્ ? બિલ્બ કલમલિનં ક્વ નિશાકરસ્ય ?
યદ્રાસરે ભવતિ પાડુ પલાશકલ્પમ્ ||૧૩ી. જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવોના ને જનગણ તણા ચિતને ખેંચતી તે; થાતો ઝાંખો શશી પણ પ્રભુ આપના મુખપાસે,
મેલા જેવો દિનમહીં અને છેક પીળો જ ભાસે. જે ૧૩ //. ભાવાર્થ :
દેવ મનુષ્ય અને નાગકુમારના નેત્રને હરણ કરનારું તથા ત્રણે જગતની સમગ્ર ઉપમાને જીતનારું તમારું મુખ ક્યાં? અને કર્મ કલંકથી મલિન થયેલ ચંદ્રનું બિંબ ક્યાં? કે જે ચંદ્ર બિંબ દિવસે ફક્કા ખાખરાના પાંદડા જેવું થાય છે. અર્થાત તમારા મુખને ચંદ્રની ઉપમા આપીએ તે બરાબર નથી. || ૧૩ //
ભક્તામર બ્લોક ૧૪ સપૂર્ણ મડલ શશી કલા કલાપશુભ્રા ગુણાસ્ત્રિભુવન તવ લäયન્તિ | યે સંશ્રિતાસ્ત્રિ જગદીશ્વરનાથમે કે, કસ્તાનિવારયતિ સભ્યરતો યથેષ્ટમ્ ૧૪ો. વ્યાપ્યા ગુણો ત્રિભુવન મહીં હે પ્રભુ શુભ એવા, શોભે સર્વે સકળ કળના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણાં આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીંતહીં જતાં કોણ રોકી શકે છે. ( ૧૪ |
or Prival (9)
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org