________________
૧પ
પૂજનને કિંચિતપણ કોઈ પ્રકારનો સંબંધ નથી. જ્યારે ચારિત્ર, દર્શન તથા જ્ઞાન આ રત્નત્રયી સાથે પાષાણ મૂતિનો કેઈ પણ પ્રકારથી સંબંધ નથી તે પછી એ મૂર્તિપૂજાને સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્રમાંથી કયું નામ આપીને તેને સ્વીકાર કરવામાં આવે છે. મુનિ તથા શ્રાવકનાં કર્તવ્યથી તદન બહારની ચીજ આ મૂર્તિ પૂજા છે અને તેથી નિશ્ચયતાપૂર્વક ખાત્રી થાય છે કે એ પ્રથા એક લેકરૂઢી માત્ર છે જેને ધર્મનું રૂપ આપી ભેલા માણસને બહેકાવવાનું કામ કર્યું છે. શ્રી જીતેંદ્ર પોતે આ પ્રથાને શ્રાવક તેમજ મુનિઓનાં કર્તવ્યમાં બીલકુલ ગણી જ નથી.
આ પાષાણ મૂતિ પૂજન એ એક મામુલી લેક રહી છે. જેમકે આજે આપણે પ્રેમવશ કેઇનાં ફેટે આદિ આપણે ઘેર રાખીએ છીએ, બસ જેવી રીતે ફેટે વિગેરે મેહવશ રાખી લેવાય છે, તથા જેને ફેટે છે તે કઈ વખત એમ નથી કહેતા કે તમે મારો ફેટે તમારા ઘરમાં લગાડી આપે, બરાબર તે જ પ્રમાણે મેહધારી જીએ મેહવશ જિતેંદ્રની મૂર્તિને રાખી લીધી છે. પણ જિબેંકે એમ નથી કહ્યું કે તમે મારી મૂર્તિ રાખીને પૂજન કરે છે અને તેથી તમને મોક્ષ મળશે. જ્યારે નિંદ્રજ પોતાની વાણી દ્વારા મૂર્તિપૂજા નથી કડી તો પછી આ રૂઢી માત્રને ધર્મનું સ્વરૂપ આપી પૂજન કરવું
તે નિંદ્ર ભગવાનનું કયા પ્રકારનું શાસન ? નિંદ્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com