________________
પ્રશ્ન-૨૫ મે-ચક્ષ, યક્ષણી, ક્ષેત્રપાલ, દેવી, દેવતા, નવગ્રહ
આદિની પૂજા કરવી, તે શું જૈન સિદ્ધાંત અનુસાર છે?
(નહિ, પણ જેમ શેરડીની વાંસે એરડી પણું પાણી પીએ છે, તેમ તિર્થકરને નામે તેઓ પણ ચરી ખાય છે–તેઓની પણ પૂજા થાય છે.
ટામાં તે બધું બેટું જ હોયને. અરે ભાઈ, યક્ષ—ક્ષિણીની વાત જરા બાજુમાં રાખે, પણ અમારા મૂર્તિપૂજક ભાઈઓ શેત્રુંજય ઉપર જે કહેવાતા રાયણ વૃક્ષની નીચે ઋષભદેવ પધાર્યા હોવાની વાત કરે છે, તે રાયણ વૃક્ષની પ્રભુની માફક પૂજા કરે છે. પહેલાં કલ્પિત મૂર્તિની પૂજા કરી, પછી દેવ-દેવીની પૂજા કરી અને પછી બાકી રહ્યું હતું તે રાયણુ વૃક્ષની પૂજા કરી. પડવા માંડે માણસ કયાં જઈને અટકશે, તે કઈ કહી શકે
નડિ, તેમ મૂર્તિ પૂજા કરતાં માણસ કેની પૂજા - નહિ કરે, તે કહી શકાય નહિ. પ્રશ્ન-૨૬ મેમૂર્તિમાં આહ્વાહન કરવાથી જ્યારે દેવ
આવી જાય છે અને તેમનું પૂજન આદિ કરવાથી આપ લેકેને સ્વર્ગીય આનંદ થાય છે, તથા આપ લેકે ઈંદ્ર તક પણ બની જાઓ છે, અને તમારા આનંદની કેઈ સીમાજ રહેતી નથી, ત્યારે શેડીક વાર પછીજ પિતાને હાથે જ તે ભગવાનને વિસજન કરીને તમે તે આનંદથી વિમુખ કેમ બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com