________________
તીર્થકરોના દાખલા જેશે, તે તેઓએ તપથીજ મેક્ષ મેળવ્યું છે, એમ દિગમ્બર મૂર્તિપૂજકના શા પણ કહે છે. પણ કેઈ પણ તીર્થ કર પ્રભુએ માત્ર મૂર્તિપૂજાથી જ મોક્ષ મેળવ્યો છે, એમ મૂર્તિપૂજકના શાસ્ત્ર પણ કહેતાં નથી. માટે મૂર્તિપૂજા એ એક ઉધે રસ્તે છે, ત્યારે મુનિ-દીક્ષા–તપ વગેરે સીધે રસ્તે છે, અને સહ એ તે રસ્તેજ ચાલવું જોઈએ)
૨૩–મૂર્તિની સામે ચડેલ દ્રવ્યને “નિર્માલ્ય” દ્રવ્ય
ગણવામાં આવે છે તથા તે દ્રવ્ય ખાવાવાળે નરક-નિગોદમાં જાય છે, એમ માનવામાં આવે છે. તે પછી દિગમ્બર જૈન મંદિરમાં આ નિર્માલ્ય દ્રવ્ય દેવાના બદલામાંજ માલીએ ને નેકર તરીકે રાખવામાં આવે છે. તે માલીઓને તે નિર્માલય દ્રવ્ય ખવરાવવામાં આવે છે તે આ પાપ મૂર્તિ પૂજા કરવાવાળાને લાગે છે કે માલીએને ? નરક નિગોદમાં જવાને લાયક આ નિર્માલ્ય દ્રવ્ય ખાવાવાળો માળી છે કે ખવરાવવા વાળા મૂતિ પૂજક જૈને? કે બને? આ બાબતને જરા ખૂબ વિસ્તારથી ખુલાસે કહે. .
(જુઓ ભાઈ ૫? વાત એમ છે કે દેવને ચડેલું દ્રવ્ય ફકત મૂર્તિ પૂજક જૈનોને માટે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com