________________
૧૩૮
૩૬–પંચ કલ્યાણક પ્રતિષ્ઠાઓમાં જે મૂર્તિની અંદર
પાંચે કલ્યાણકની કલ્પના કરીને પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને મૂર્તિને આહાર આદિની ચર્ચા કરાવવામાં આવે છે, તે શું આ બધું જિનેન્દ્રની આજ્ઞાનુસારજ થાય છે?
(બીલકુલ નહિ. બધું કપલ કલ્પિતજ થાય છે. એક નાનું બાળક પણ જાણે છે કે-મૂતિ આહાર કરી શકતી નથી છતાં તેને ભેગ અને નિવેદ ધરવામાં આવે છે, તે શું આવું કપાળ કલ્પિત કરવાનું વીર પ્રભુ કહે ખરા ? આ તે
બધું હિંદુઓમાંથી ઉધાર લીધેલું છે.) ૩૭–શું નકશામાં ચિત્રેલા નદી તળાવમાં વહાણ ચાલી
શકે ખરૂં? શું કાગળના ફૂલોમાં ખુશબે આવી શકે ખરી? જે નકશામાં ચિત્રેલ નદી તળાવમાં વહાણ ચાલી શકે અને કાગળના ફુલે ખુશ આપે, તે મુક્તિ મેલ પહોંચાડે એમ માની શકાય, નહિતર નહિ.
(બરાબર છે, આપને ન્યાય સેળ વાલ ને એક રતી છે. ભગવાનના નામનું એક પુતળું બનાવ્યું, (કે જે ભગવાન જેવું કે જેવડું જરા પણ નથી) પુતળું જે મેક્ષ આપી શકતું હોય, તે પછી
ભગવાનના શરીરને શા માટે બાળી નાખ્યું ? તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com