________________
૧૩૬
જેવું ચેપ્યું છે, છતાં પણું મૂર્તિ પૂજા છેડાતી નથી, તે ખરેખર મહા મિથ્યાત્વને ઉદય જ છે. સમન્તભદ્ર અને કુંદકુંદ જેવા સમર્થ આચાર્યો પણ મૂર્તિપૂજામાં ધર્મ માનતા નથી, ત્યારે પિતાને તેમનાજ ભક્ત કહેવડાવતા આજના દિગમ્બર મૂર્તિપૂજકો મૂર્તિ પૂજવામાં ધર્મ માને છે અને જેઓ તે મૂર્તિને નથી માનતા, તેમની સાથે ઝઘડા કરવા આવે છે. સમયની કેટલી બલીહારી છે.)
૩૨–દિગમ્બર મૂર્તિપૂજક પંડિત જુગલકિશોરજીએ
મેરી દ્રવ્યપૂજા” નામે જે પુસ્તક બનાવેલ છે, તે શું સુનિઓને પાઠ કરવા માટે છે કે શ્રાવકવર્ગો તે વાંચી તેને અમલ કરવા માટે ?
(છે તે શ્રાવકવર્ગને માટેજ. પણ તે પુસ્તક વાંચી તેને જે બરાબર અમલ કરે, તે મૂતિપૂજાનાં કેટલાંએ ધતિંગે ઉર્દી જગ્ય. તે આજના શ્રાવકેને, ભટ્ટારકોને કે દિગમ્બર ગૃહસ્થ આચાર્યોને ગમતું નથી તેથી તે પુસ્તક વાંચેજ શું કરવા ?
જાણે તેને તાણે” વાંચે તેને વિચાર કરવાનું મન
થાય, ન વાંચે તેને શું ?) ૩૩શ્રાવકનાં બાર વ્રત હોય છે. તેમાં મૂર્તિપૂજા એ
કયું વ્રત છે, અગર કયા વ્રતમાં ગતિ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com