________________
૧૪૩ અનભિજી લે કે તે પ્રમાણે માન્યું. આવી રીતે
મૂર્તિપૂજા ચલાવી.) ૪૫–મૂર્તિપૂજાથી પુણ્ય મળે છે કે મેક્ષ ? હવે
જે ફક્ત પુણ્યજ મળતું હોય, તે પછી અષ્ટ દ્રવ્ય ચડાવતી વખતે એક્ષ સંબંધી સિદ્ધિઓ માગી પૂજા કેમ કરવામાં આવે છે ? પુણ્ય કેમ નથી માગતા ?
(માગે ભલેને ગમે તેટલું, પણ મળવાનું જ કયાં છે? મૂર્તિપૂજા કરીને પાપ કરે, અને પછી પુણ્ય માગે, તે કયાંથી મળવાનું હતું? વાવ છે આકડે અને ફળ જોઈએ છે આંબાનાં, તે કયાંથી મળે ? પુણ્ય કરે તે પુણ્ય મળે. મૂર્તિપૂજા માંહેનું એક પણ કાર્ય એવું નથી, કે જેથી પુણ્ય થતું હોય. તે પછી મેક્ષની તે વાત જ શું કરવી)
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com