________________
૧૪૫
૫–જિનવાણું (શા) માં વીતરાગતાની મુખ્યતા
શ્રેષ્ઠતા બહુજ સારી રીતે બતાવવામાં આવેલ છે.
– જૈન ધર્મ એ વીતરાગ ધર્મ છે. એટલા માટેજ જૈન ધર્મ પરમ વીતરાગી દેવ, વીતરાગી ગુરૂ અને વીતરાગની શિક્ષા દેવાવાળાં શાની
તરફ વંદના ભક્તિ કરવાની આજ્ઞા દીએ છે. ૭–તે આજ્ઞા સાંસારિક કામની સિદ્ધિ માટે કરવાની ચેખી ના પાડે છે. એવી ઈચ્છાથી કામ કરવાવાળાને તે જૈન ધર્મ મિથ્યાત્વા ઠરાવે છે.
૮–સ્થાપના કરીને પૂજન તે ફક્ત એક કે બે જણા જ
કરતા હશે. બાકીના જે સેંકડે જેને મંદિરમાં જાય છે અને સ્થાપના કર્યા વગરજ ભક્તિ-સ્તુતિ
કરે છે, તે તે શું નકામી જાય છે? ૯–મંદિર જવાને વખત ન હોય અને જે લોકો પિતાને ઘેર બેઠા બેઠાં જ, કે મંદિરના એક ખુણામાં બેસીને ચોવીશ તીર્થકરને કે પંચ પરમેષ્ઠીનો જાપ જપે છે, હૃદયપૂર્વક તેમની ભક્તિ,
સ્તુતિ અને વંદના કરે છે, તો શું તેઓ સ્થાપના ન કરતા હોવાથી, અગર તે મૂતિ તેમની સામે ન હોવાથી, જેઓની તે સ્તુતિ-ભક્તિ કરે છે, તે શું નકામી જાય છે ? નહિ, નહિ. તે ભક્તિ
-સ્તુતિ નકામી નથી જતી. તેઓ વીતરાગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com