SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૫–જિનવાણું (શા) માં વીતરાગતાની મુખ્યતા શ્રેષ્ઠતા બહુજ સારી રીતે બતાવવામાં આવેલ છે. – જૈન ધર્મ એ વીતરાગ ધર્મ છે. એટલા માટેજ જૈન ધર્મ પરમ વીતરાગી દેવ, વીતરાગી ગુરૂ અને વીતરાગની શિક્ષા દેવાવાળાં શાની તરફ વંદના ભક્તિ કરવાની આજ્ઞા દીએ છે. ૭–તે આજ્ઞા સાંસારિક કામની સિદ્ધિ માટે કરવાની ચેખી ના પાડે છે. એવી ઈચ્છાથી કામ કરવાવાળાને તે જૈન ધર્મ મિથ્યાત્વા ઠરાવે છે. ૮–સ્થાપના કરીને પૂજન તે ફક્ત એક કે બે જણા જ કરતા હશે. બાકીના જે સેંકડે જેને મંદિરમાં જાય છે અને સ્થાપના કર્યા વગરજ ભક્તિ-સ્તુતિ કરે છે, તે તે શું નકામી જાય છે? ૯–મંદિર જવાને વખત ન હોય અને જે લોકો પિતાને ઘેર બેઠા બેઠાં જ, કે મંદિરના એક ખુણામાં બેસીને ચોવીશ તીર્થકરને કે પંચ પરમેષ્ઠીનો જાપ જપે છે, હૃદયપૂર્વક તેમની ભક્તિ, સ્તુતિ અને વંદના કરે છે, તો શું તેઓ સ્થાપના ન કરતા હોવાથી, અગર તે મૂતિ તેમની સામે ન હોવાથી, જેઓની તે સ્તુતિ-ભક્તિ કરે છે, તે શું નકામી જાય છે ? નહિ, નહિ. તે ભક્તિ -સ્તુતિ નકામી નથી જતી. તેઓ વીતરાગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy