Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 162
________________ મૂરતમેં જિનરાજ પધારે, શિવ પુરસેં ફિર આના કયારે ? જૈન ધર્મ વિપરીત બતાવે, ફિર સિદ્ધાન્ત કહાના કયારે છે. અસલ મિલે જે નકલ કિયેસે, યથા તથ્ય કહાના ક્યારે ? કલ્પિત-ક્ષ કહો ફિર જગહી, શિવ પુરમેં ફિર જાના કયારે | કલ્પિત ગાય દૂધ જે દેવે, કલિપત ભેજન ખાના કયારે | સિંહ ચિત્રકો દેખ કભીભી, અપને મન ભય ખાના કયારે પણ કલ્પિત બાત કલ્પનાસે હી, નિજ સ્વરૂપ મિલ જાના કયારે ! કલ્પિત જુઠ કહાવે, તે ફિર, “મૂરત મેં બહકાના કયારે | લેખક-પુષ્પ' સિલવાની ઉપરની કવિતા ઉપર વાચક વિચાર કરી જેશે તે સમજાશે કે પત્થરની ગાય જે દૂધ દીએ, કાગળનું ફૂલ જે સુગંધ દીએ અને પત્થરને સિંહ જે મારવા ઉઠે તે જ પત્થરની મૂતિ મેક્ષ દઈ શકે. સૂર્ય જેમ પશ્ચિમમાં ઉગે નહિ, ચંદ્ર જેમ ગરમી આપી શકે નહિ, તેમ પત્થરની ગાય દૂધ દઈ શકે નહિ-કાગળનું ફૂલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176