________________
મૂરતમેં જિનરાજ પધારે,
શિવ પુરસેં ફિર આના કયારે ? જૈન ધર્મ વિપરીત બતાવે,
ફિર સિદ્ધાન્ત કહાના કયારે છે. અસલ મિલે જે નકલ કિયેસે,
યથા તથ્ય કહાના ક્યારે ? કલ્પિત-ક્ષ કહો ફિર જગહી,
શિવ પુરમેં ફિર જાના કયારે | કલ્પિત ગાય દૂધ જે દેવે,
કલિપત ભેજન ખાના કયારે | સિંહ ચિત્રકો દેખ કભીભી,
અપને મન ભય ખાના કયારે પણ કલ્પિત બાત કલ્પનાસે હી,
નિજ સ્વરૂપ મિલ જાના કયારે ! કલ્પિત જુઠ કહાવે, તે ફિર,
“મૂરત મેં બહકાના કયારે |
લેખક-પુષ્પ' સિલવાની ઉપરની કવિતા ઉપર વાચક વિચાર કરી જેશે તે સમજાશે કે પત્થરની ગાય જે દૂધ દીએ, કાગળનું ફૂલ જે સુગંધ દીએ અને પત્થરને સિંહ જે મારવા ઉઠે તે જ પત્થરની મૂતિ મેક્ષ દઈ શકે. સૂર્ય જેમ પશ્ચિમમાં ઉગે નહિ, ચંદ્ર જેમ ગરમી આપી શકે નહિ, તેમ પત્થરની ગાય દૂધ દઈ શકે નહિ-કાગળનું ફૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com