________________
ઉપર
સુગંધ દઈ શકે નહિ, અને પત્થરને સિંહ કોઈને મારી શકે નહિ, બરાબર તેમજ પત્થરની મૂતિ મેક્ષ પહચાડી શકે જ નહિ.
અસલ અને નકલમાં આસમાન જમીન એટલે ફરક છે. અસલ તે અસલ અને નકલ તે નકલ. એક અસલ હાથી હજારે રૂપીઆની કિસ્મતે વેંચાય છે અને તેને રાજા-મહારાજાઓજ રાખી શકે છે. ત્યારે તે હાથીની નકલ કરી વેચનાર કુંભાર તે હાથીને બબે પૈસે વેચે છે. કયાં હજારો રૂપીઆની કિસ્મતને એક હાથી, અને કયાં આ બે પૈસાને હાથી? આસમાન જમીન એટલે ફરક છે. માટે અસલ તેજ સાચું સોનું સમજવું.
એક બાજુથી દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓ કહે છે કે મુકત થએલ જી કઈ કાળે પણ પાછા ન આવે, ત્યારે તેજ ભાઈએ ઢોલ-નગારાં પીટીને કહે છે કે–ચાલો ભાઈઓ? આજે ભગવાન ગર્ભમાં આવ્યા છે; આજે ભગવાનને જન્મ દિવસ છે, આજે ભગવાન દીક્ષા લેવાના છે. આવી આવી નાખી દેવા જેવી વાત કરતાં શું તેમને જરા પણ વિચાર નહિ થતું હોય ? શું તેઓને તીવ્ર પાપબંધ નહિ થતું હોય? અમે અમૂર્તિ પૂજકે તમારા ધાતુના કે પત્થરના ભગવાનની કાંઈક વાત કરીએ, તે તમને દુઃખ લાગે, તમે ક્રોધ કરે, અને અમને મિથ્યાત્વી કહે, તે શું તમે અમારા ભગવાનની આવી ફજેતી કરે, તેથી અમને દુઃખ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com