Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૮ જિન દેવેનાં પણ આડાન અને વિસર્જન થવા લાગ્યાં, અને જૈને એવું સમજવા લાગ્યા કે-કમબંધનથી તદૃન મુક્ત થયેલ સિદ્ધ ભગવાને પણ બેલાવવાથી આવે છે, બેસારવાથી બેસે છે, અને પૂજા થઈ રહ્યા પછી રજા દેવાથી પિતાને યજ્ઞ ભાગ લઈ ઘાલ્યા પણ જાય છે. આહૂતા એ પુરા દેવા લબ્ધ ભાગા યથા કમમ / તે મયાડભ્યચિતા ભકત્યા, સર્વે યાતુ યથાસ્થિતિમાં પૂજા થઈ રહ્યા બાદ આ પાઠ દરરોજ બેલાય છે. આ પાઠ જૈન સિદ્ધાંતની વિરૂદ્ધ હોવા છતાં પણ જન સમાજમાં બેલાયા કરે છે. આ પાઠ હિન્દુ ધર્મનીજ નકલ છે. હિન્દુ ધર્મના દેવે બોલાવવાથી (તેઓની માન્યતા પ્રમાણે) આવે છે અને જાય છે, ત્યારે જૈનોમાં તેમ હોઈ શકે નહિ. હિન્દુ ધર્મના પ્રાબલ્ય કાળે આ વાત તેમાંથી ઉધાર લેવામાં આવી છે. ત્યાર બાદ જળ, ચંદન આદિ દ્રવ્ય ચડાવવાં, તે તદન અનુચિત છે, એમ મુખ્તાર સાહેબે “મેરી દ્રવ્ય પૂજા’ નામે પુસ્તકમાં સિદ્ધ કરી બતાવ્યું છે. ઉપર મુજબ મુખ્તાર સાહેબના વચનથી પણ સિદ્ધ થાય છે કે–ભૂતિ અને મૂર્તિ પૂજા નકામાં છે. ત્યાર બાદ સને ૧૯૨લ્માં ટાવાળા બીરધીલાલજી શેઠીએ જૈન ધર્મ અને મૂર્તિ પૂજા નામે એક પુસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176