________________
૧૩૯
રાખી તેની પૂજા-અર્ચના કરી હતી, તે વિશેષ મોક્ષ મળત. પણ નહિ તેમ ન હોઈ શકે. ભગવાનની મૂર્તિ કઈ દિવસ મેક્ષ આપી શકતી જ નથી, તેનામાં મેક્ષ આપવાની શક્તિ છે, એમ માનવું એ એક
પહેલા નંબરની મૂર્ખાઈ છે.) ૩૮–પ્રભુએ વ્યવહાર અને નિશ્ચય એ બે નય બતાવેલ
છે. નિશ્ચય તે નિશ્ચય જ છે, પરંતુ વ્યવહાર પણ નિશ્ચય સુધી લઈ જવાવાળે સત્ય નય છે. હવે એમ તે નજ બની શકે, કે નિશ્ચય તે મોક્ષમાર્ગ દીએ અને વ્યવહાર તેથી એકદમ ઉલટું અસત્ય અને કલપનાના પાઠ પઢાવી ખામાં નાખે. મૂતિ પૂજા રૂપ છેટે વ્યવહાર, નિશ્ચયની પાસે પહેચાડી શકે ખરે ?
(નહિ જ. બટું તે ખોટું અને સાચું તે સાચું. બેટા વ્યવહારથી સાચું મળે જ નહિ ૩૯–સિદ્ધક્ષેત્રે ઉપર અને પર્વત ઉપર ચરણ પાદુકાઓ
રાખવામાં આવે છે અને અહીં મંદિરમાં મૂર્તિઓ રાખવામાં આવે છે. આવું કરવાનું કારણ શું ? જિનેન્દ્ર પ્રભુએ આમ કરવાનું કહ્યું છે?
(પ્રભુએ તે મૂર્તિ પૂજવાનીજ જ્યાં ના પાડી છે, ત્યાં આમ કરવું અને આમ ન કરવું, એ તો પ્રભુ કહેજ કેમ ? પહાડ પર રક્ત ચરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com