________________
૧૩૭
(કેઈ પણ વ્રતમાં નહિ, જ્યાં મૂર્તિપૂજાએ શ્રાવકને ધર્મજ નથી, ત્યાં તેનું સ્થાન વ્રતમાં
હોઈજ કેવી રીતે શકે ?) ૩૪–મૂર્તિપૂજા કેને માટે કોણે બતાવેલ છે?
(ભટ્ટારકેએ અને સ્વાર્થ સાધુઓએ પિતાના ભરણપોષણ અને માજશેખ સારૂ અજ્ઞાનીઓને
માટે બતાવેલ છે.) ૩૫–મૂતિમાં પરસેવે આવે એ શું સત્ય છે? જે
નહિ, તે હાલ થડા વખત પહેલાં જ ખુરઈમાં દેવગઢના રને સમયે એક મૂર્તિમાં પરસેવો આવી ગયાની અફવા કેમ ઉડાડવામાં આવી હતી ? અઢાર દેશમાં પરસે એ એક દેષ છે કે નહિ? | (છે, પણ જે એવી ગ ઉડાડવામાં ન આવે, તે મૂર્તિમાં ચમત્કાર છે એમ કે માને? મૂર્તિની માન્યતા ઢીલી પડી ગઈ હોય, તેને વધારે દઢ કરવા વખતે વખત આવી ગપ ઉડાડવામાં ન આવે, તે પછી મૂર્તિનું માહાસ્ય વધે કયાંથી? માટે એ તે બધું એમજ ચાલે. મૂર્તિમાં ચમત્કાર છે અને આપણું ભલું બુરું મૂતિ કરી શકે છે, એ માન્યતાથીજ વધારે પ્રમાણના લોકો તેને પૂજે છે, બાકી તે તે પત્થર છે, એમ જાણવાવાળા પણ જાણે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com