________________
૧૪૦
પાદુકાઓ રાખવાનું કારણ એ છે કે–ત્યાં પહાડ ઉપર આખો દિવસ કે હાય નહિ, અને કદાચ હોય તે એકાદ-બે માણસેજ હોય, તેથી જે પહાડે ઉપર રૂપાની, સેનાની કે હીરાની મૂર્તિઓ રાખી હોય, અને તે રાખેલા માણસે જ ઉપાડી જાય તે? અગર તે ચાર ડાકુઓ આવીને ઉપાડી જાય તે? સંધને લાખોની ઉઠેને? તેથી કરીને લાંબો વિચાર કરીને આ ગોઠવણ ગઠવી છે. શહેરના મંદિરમાં મૂતિઓ હેય, તે ખાસ કરીને વાંધે આવે નહિ. જો કે શહેરના મંદિરેમાંથી પણ મૂર્તિઓ ઉપડી જાય છે, પણ તે કઈક
વખતેજ. તેથી જે ગોઠવણ થઈ છે, તે બરાબર છે. ૪૦–સમતિનું શું સ્વરૂપ છે? સમક્તિને અને
મૂર્તિને કેટલો સંબંધ છે? હવે જે સંબંધ હોય તે નરકમાં ક્યા તીર્થંકરની મૂર્તિ જેઈને નારકને સમકિત પ્રાપ્ત થાય છે? હવે જે નરકમાં મૂતિ જોયા વગર પણ સમક્તિ થાય છે, તે પછી અહીં મૂર્તિની શું જરૂર છે?
(જરા પણ નહિ. મૂતિ વગર જ અનંતા જ મેક્ષે ગયા છે, જાય છે અને જશે માટે
મૂર્તિની જરા પણ જરૂર નથી) ૪૧–આજના મૂર્તિપૂજક દિગમ્બર જૈન, મૂર્તિ
પૂજાથી કેટલે અને કયે લાભ ઉઠાવી રહ્યા છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com