Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩ર માળીની પાસેથી ખરીદ કરી લીએ છે. અને પછી તે દેવદ્રવ્યને માંસની સાથે પકાવીને તેઓ ખાય છે. હવે કહે કે આ પાપ કેને? માલીને કે ભગવાનને, મૂતિને, કે જનને કે પછી આ બધા એને સરખે હિસ્સે? અને આવી રીતે આપ લેક પિતે નિર્માલ્ય દેવદ્રવ્ય ખાવાપીવામાંથી બચી જઈને બીજાઓને ખવરાવે છે, તે શું તે જરા પણ વ્યાજબી છે? (જરા પણ નહિ. પણ બીજું થાય પણ શું! રેજ ઉડીને એટલાં એટલાં નિવેદ અને ફળકુલની કાંઈ કાગડાઓને ઉજાણ થોડીજ કરાવાય છે? અને કદાચ તેમ કરીએ, તે કાગડાઓને પણ નરક-નિગદમાં જવું પડે. માટે એ તે જે થાય છે, તે ઠીક જ થાય છે. માળીએ નરક નિગેદમાં જતા હોય, તે તેમાં મૂર્તિપૂજક જૈનેને શું? તેઓનાં નશીબ કાં નેકરી કરવા તેઓ આવે છે?) ૨૫-કઈ કઈ જગાએ માળી લેકે આ નિર્માલ્યા દેવ-દ્રવ્ય દુકાનદારને વેચી નાખે છે. અને તેની પાસેથી જેન લેકે તે પ ખરીદ કરે છે. અને તેજ નિર્માલ્ય દેવદ્રવ્ય ફરી પાછું પૂજાના કામમાં વાપરે છે, તે શું આ દોષ મતિપુજને નહિ લાગતું હોય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176