________________
૧૩ર
માળીની પાસેથી ખરીદ કરી લીએ છે. અને પછી તે દેવદ્રવ્યને માંસની સાથે પકાવીને તેઓ ખાય છે. હવે કહે કે આ પાપ કેને? માલીને કે ભગવાનને, મૂતિને, કે જનને કે પછી આ બધા એને સરખે હિસ્સે? અને આવી રીતે આપ લેક પિતે નિર્માલ્ય દેવદ્રવ્ય ખાવાપીવામાંથી બચી જઈને બીજાઓને ખવરાવે છે, તે શું તે જરા પણ વ્યાજબી છે?
(જરા પણ નહિ. પણ બીજું થાય પણ શું! રેજ ઉડીને એટલાં એટલાં નિવેદ અને ફળકુલની કાંઈ કાગડાઓને ઉજાણ થોડીજ કરાવાય છે? અને કદાચ તેમ કરીએ, તે કાગડાઓને પણ નરક-નિગદમાં જવું પડે. માટે એ તે જે થાય છે, તે ઠીક જ થાય છે. માળીએ નરક નિગેદમાં જતા હોય, તે તેમાં મૂર્તિપૂજક જૈનેને શું? તેઓનાં નશીબ કાં નેકરી કરવા તેઓ
આવે છે?) ૨૫-કઈ કઈ જગાએ માળી લેકે આ નિર્માલ્યા
દેવ-દ્રવ્ય દુકાનદારને વેચી નાખે છે. અને તેની પાસેથી જેન લેકે તે પ ખરીદ કરે છે. અને તેજ નિર્માલ્ય દેવદ્રવ્ય ફરી પાછું પૂજાના કામમાં વાપરે છે, તે શું આ દોષ મતિપુજને નહિ લાગતું હોય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com