________________
૧૨૯ નિર્માલ્ય કરે છે, બીજાને માટે નહિ. અને જે આમ ઠરાવવામાં ન આવ્યું હોત, તે દેવને ચડેલું દ્રવ્ય પણ મૂર્તિપૂજક જેને ખાઈ જાત આ વાત મૂર્તિપૂજક આચાર્યોને ઠીક ન લાગી, તેથીજ તેઓએ જેને માટે તે દેવ-દ્રવ્ય નિર્માલ્ય ઠરાવ્યું. બીજાઓને માટે નહિ.
અને જ્યારે માળીએ આટલા પગારથીજ નોકરી કરવા ખુશી હોય, તો પછી તેઓને મફતને બીજે પગાર શા માટે દેવો જોઈએ ? દેવેને ચડેલું દ્રવ્ય જૈનેને તે ખપે નહિ, અને નકામું નાખી દેવું પડે તેના કરતાં તેટલા માત્ર થીજ એક નેકર મળી જતું હોય તે શું ખોટું છે?'
માટે સમજી લીએ કે-જૈને જે નિર્માલ્ય દેવ દ્રવ્ય ખાય તે જેનેજ નરક–નિગોદમાં જાય, બીજા નહિ. કોને નરક-નિગેદમાં મેકલવા અને કેને નહિ, તે મૂર્તિપૂજક આચાર્યોના હાથની
વાત છે. ૨૪–આ નિર્માલ્ય દ્રવ્ય માળીએ ખાઈ લીધું, અને
તે પછી વધ્યું, ત્યારે તેઓ બજારમાં વેચવા આવે છે, ત્યારે માંસાહારીઓ અરિહંતની મૂર્તિએ ચડેલું તે દેવદ્રવ્ય-કેસરીઆ ચાવળ-આદિ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com