________________
૧૩ર
આદરણીય નજ હોઈ શકે. શત્રુંજય કે સમેત શિખર જવાની શકિત ન હોય, તેથી પછી એક પડદાઉપર તે પહાડેનાં ચિત્ર દેરી તેનાં દર્શન કરી શત્રુંજય કે સમેત શિખર ગયાને સંતોષ માની લે. આ આદિ અનેક ક્રિયાઓ અસત્ય અને કલ્પિત જ છે. આવા માર્ગને અને મોક્ષ
માર્ગને બહુજ છેટું છે. ર– -દરેક જૈન શાસ્ત્રમાં એમ લખેલ છે કે–તીર્થકરે
તીર્થકર એક બીજાને મળી શકે નહિ, એ અનાદિને કાયદો છે. તે પછી તેમની ચાવીશ મૂર્તિઓને એકી સાથે બેસારી તેમને સાક્ષાત તીર્થકર કહી એક બીજાની પાસે પાસે બેસારી અનાદિના જેન કાયદાને ભંગ કરે, તે જૈન સિદ્ધાંતને જુઠ્ઠાં ઠરાવવા બરાબર છે કે નહિ?
(બરાબર જૈન કાયદે આ હિસાબે જુઠ્ઠી ઠરે છે. પણ વાત એમ છે ભાઈ પુષ્પ ? તે વાત તે સાક્ષાત હાલતા ચાલતા પરમ પૂજ્ય તીર્થકરને માટે છે, નહિ કે આ પાષાણુના બનાવેલ તીર્થકરોને માટે સાક્ષાત તીર્થકરે ભેગા ન થાય, તે બરાબર છે, પણ આ કાંઈ સાક્ષાત તીર્થકર નથી. માટે આ વાતમાં કોઈ વાધે મને તે દેખાતું નથી
વળી એક બીજી વાત પણ વિચારવા જેવી
છે એક મંદિરમાં એક જ તીર્થકર બેસારે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com