________________
| ( નિવેદ ચડાવનારને ભૂખને રોગ નાશ નથી થત, પણ પૂજારી કે ભટ્ટારકની ભૂખને નાશ
તેટલા વખતને માટે તે જરૂર થઈ જાય છે.) ૧૭–શું મૂર્તિની સામે દીવો રાખી દેવાથી મેહરૂપી [ અંધકારને નાશ થઈ જાય છે?
( દ રાખનારને નહિ પણ પતંગીયાં આદિ જીને વિનાશ તે જરૂર થઈ જાય છે.) ૧૮–શું મૂર્તિની સામે ધૂપ ચડાવવાથી આઠે કર્મને નાશ થઈ જાય છે?
(બીલકુલ નહિ, તેમ થઈ શકે જ નહિ. ) ૧૯–શું મૂર્તિની સામે ફળ ચડાવવાથી મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે છે?
(જરાયે નહિ. હા, એટલું તે ખરું કેફળના જીવને મક્ષ તે જરૂર થઈ ગયે-તે જીવને પ્રાણુ તે જરૂર નીકળી ગયો. દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓ એમ માને છે કે-ઉપરનું એક એક કામ કરવાથી (આઠ માંહેલા) એક એક કર્મને નાશ થઈ જાય છે. પણ આ વાત જરાય માની શકાય તેમ નથી. તે પછી આ પંચમ આરામાં પણ અનેક જીવે મોક્ષે જઈ શકે. કારણ કે આ પંચમ આરામાં પણ ઉપરના કામ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com