SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ | ( નિવેદ ચડાવનારને ભૂખને રોગ નાશ નથી થત, પણ પૂજારી કે ભટ્ટારકની ભૂખને નાશ તેટલા વખતને માટે તે જરૂર થઈ જાય છે.) ૧૭–શું મૂર્તિની સામે દીવો રાખી દેવાથી મેહરૂપી [ અંધકારને નાશ થઈ જાય છે? ( દ રાખનારને નહિ પણ પતંગીયાં આદિ જીને વિનાશ તે જરૂર થઈ જાય છે.) ૧૮–શું મૂર્તિની સામે ધૂપ ચડાવવાથી આઠે કર્મને નાશ થઈ જાય છે? (બીલકુલ નહિ, તેમ થઈ શકે જ નહિ. ) ૧૯–શું મૂર્તિની સામે ફળ ચડાવવાથી મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે છે? (જરાયે નહિ. હા, એટલું તે ખરું કેફળના જીવને મક્ષ તે જરૂર થઈ ગયે-તે જીવને પ્રાણુ તે જરૂર નીકળી ગયો. દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓ એમ માને છે કે-ઉપરનું એક એક કામ કરવાથી (આઠ માંહેલા) એક એક કર્મને નાશ થઈ જાય છે. પણ આ વાત જરાય માની શકાય તેમ નથી. તે પછી આ પંચમ આરામાં પણ અનેક જીવે મોક્ષે જઈ શકે. કારણ કે આ પંચમ આરામાં પણ ઉપરના કામ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy