SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ દરેક મનુષ્ય કરી શકે છે. અને જે એમજઉપરના આઠ કામ કરવાથી–મેલ થઈ જતો હોય, તે પછી તેમનાંજ દિગમ્બર જૈન શા ખોટાં પડે.) ૨૦–શું મૂર્તિની સામે અર્થ ચડાવવાથી અર્થપદની પ્રાપિત થઈ શકે છે? (ખેટું, તદન ખેચ્યું. ) ૨૧–ઉપરના આઠ દ્રવ્ય ચડાવવા માત્રથીજ જે મેક્ષ માર્ગની આઠ સિદ્ધિઓ મળી જતી હોય, તે પછી આઠ કર્મોના નાશ માટે પ્રભુએ તપ, ત્યાગ તથા મુનિમાર્ગ આદિને ઉપદેશ શા માટે કર્યો? (પ્રભુએ ઉપદેશ કર્યો છે, તેજ બરાબર છે, પાણ આદિ મૂતિ ઉપર ચડાવવાથી પાપ સિવાય બીજું કાંઈ કમાવાનું નથી, તે ચોકકસ છે.) ૨૨-જ્યારે મૂર્તિપૂજા જ ઘરમાં બેઠાં ફકત આઠ દ્રવ્યો ચડાવી દેવા માત્રથી જ મોક્ષ મેળવી આપે છે, તે પછી મુનિ–દીક્ષા આદિ લઈને તપ કરવું એ એક ભૂલ નથી શું ? | (નહિ, મુનિ–દીક્ષા લેવી, તપ કર વગેરે ભૂલ નથી, પણ મોક્ષને માટે એક સારો માર્ગ છે. જ્યારે મૂર્તિપૂજાથી મોક્ષની નજીક જવાતું નથી, પણ ઉલટું દૂર જવાય છે. આપણું ચોવીશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy