________________
(જે મૂતિ પૂજવાથી ધમ થતું હોય કે પુણ્ય થતું હોય તે પાંચે પાપ કરવાવાળા મૂતિ પૂજા કરે તેમાં કાંઈ વાંધો નથી. પણ પ્રતિમા પૂજવાથી ધર્મ કે પુણ્ય તો થતું નથી, તે પછી
તે ન પૂજે તેમાંજ માલ છે. પ્રશ્ન-૨૨ મે-સાતે વ્યસનના સેવન કરવાવાળા મૂર્તિ પૂજા કરી શકે કે નહિ ? .
(તેને જવાબ પણ ઉપર મુજબ જ છે. પ્રશ્ન-૨૩ મે-શ્રીપાળ રાજાને કોઢ થએલ હતું તે કઢ
તેની સ્ત્રી મેના સુંદરીએ તીર્થકરની મૂર્તિના ગંધાદકથી મટાડયો, એમ દિગંબર મૂર્તિ પૂજકેના ગ્રંથમાં લખ્યું છે. તે શું આ વાત સાચી છે ? જે તે વાત સાચી હોય, તે આજે અનેક લેકો કોઢના રાગથી હેરાન થાય છે, તેમને રોગ આ મૂર્તિપૂજક ભાઈએ ગધદકથી કેમ મટાડતા નથી?
(શ્રીપાળ રાજાની વાતજ તદન હમ્બગ છે. એમ જે એક પત્થરની મૂર્તિ રોગ મટાડી શકતી હોય, તે પછી કર્મનો સિદ્ધાંતજ આખો ઉડી જાશે. પછી તે માણસ “પાપપ્રફ જ બની જવાનાં. કારણ કે, તેઓ એમ જાણતા થઈ ગયા છે કે-આપણે ગમે તેટલાં આકરાં પાપ કરીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com