________________
ફકત ચમત્કાર હોત, તે જરૂર પ્રાયઃ આખી
દુનિયા મૂર્તિપૂજક. થઈ જાત. પ્રશ્ન-૨૫ મે–આજ કાલ અતિશયવાળી મૂતિએ કેટલી છે અને તેના ચમત્કાર કેવા છે ?
(જે મૂર્તિમાં ચમત્કાર હેત, તે તે જેતું હતું શું ? તે પછી કેની તાકાત હતી કે, કેસરીઆછમાં દિગંબર મૂર્તિની સામેજ દિગંબરાનાં ખૂન થાત? તેમજ કેની તાકાત હતી કે દિગબરનું જરા પણ નામ લઈ શકે? આ તે દિગંબર મૂર્તિમાં ચમત્કાર નથી, ત્યારે જ દિગંબર મૂર્તિઓની રખડતી દશા થાય છે. બાકી જે મૂર્તિમાં જરા પણ ચમત્કાર હોત, તે આ મૂર્તિપૂજકે પહેલેજ ઝપાટે અમારા જેવા અમૂર્તિ પૂજકોને ફાંસીને માંચડે ચડાવી દેત, કે ઘાણીમાં ઘાલીને તેલ કાઢત પણ શું કરે. મૂર્તિપૂજકો કે મૂર્તિમાં કોઈ પણ જાતને ચમત્કાર નહિ હોવાથી તેઓ વાણથીજ અમને હેરાન કરે છે. તેથી વધુ આગળ તેઓ વધી શકતા નથી.
પ્રશ્ન-૨૬ મે–દીવાલીએ નિર્વાણ લાડુ કેમ ચડાવે છે?
શું વીર પ્રભુ કહી ગયા છે? ત્યાં મૂર્તિને
માનવાની જ પ્રભુ ના પાડી ગયા છે-અજીવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com