________________
૧૦૬
દાખલે લીઓને. મૂર્તિના ઠેકેદાર એવા આ દિગંબર મૂર્તિપૂજક પિતાનાજ દસ્સા દિગંબર ભાઈઓને મૂર્તિ પૂજવાની ના સંભળાવે છે, કારણ કે તેઓને આ મૂર્તિપૂજકે હલકા માને છે. જ્યાં સગાભાઈઓને પણ મૂર્તિ પૂજવાને અધિકાર નથી ત્યાં ચંપાલાલભાઈ? અછૂત લેકેની તે વાત જ શી કરે છે? હું તે માનું છું કે ભૂલેચુકે કદાચ કોઈ અછૂત દિગંબર મંદિરમાં પેસી ગયાની ખબર આ મૂર્તિપૂજકોને પડે, તે તેજ વખતે આખુંએ ભગવાનનું મંદિર આ લેક ધોવરાવી પવિત્ર કરી નાખે? હિંદમાં જે લાખે અને કરોડે ઈસાઈઓ થયા છે, તે આ મૂર્તિ પૂજકેમાંથી. કારણ કે તેઓ બીચારાએને મંદિરમાં દાખલ થવા દેવામાં આવતાં નથી, પછી તેઓ ઈસાઈ ન થાય, તે થાય
પણ શું ? પ્રશ્ન-૪૫ મે–દિગમ્બર જૈન મંદિરમાં જે ક્ષેત્રપાલ
આદિની મૂર્તિઓ દરવાજા પાસે રહે છે, તે શા માટે? તેમજ તે ક્ષેત્રપાલ આદિની મૂર્તિઓ પર સીંદુર વગેરે લગાડાય છે, તે તેનું શું કારણ? શું તેની પણ પૂજા થાય છે ખરી? | (જરૂર શેરડીની વાંસે જેમ એરડીને પાણી મળે છે, તેમ તીર્થકરની પાછળ આ ક્ષેત્રપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com