________________
૧૧૦
આનંદ શું જે
પણ થયા તે ખરાને ? આ તે છે ?
સાક્ષાત પ્રભુને મેં કે તમે કેઈએ આ ભવમાં જોયા નથી. તે જ પ્રભુને પથરની મૂર્તિને) ઘોડીયામાં નાખી હીંચકા–મહોત્સવ કરે જેતે ખરેખર એક અદભૂત આનંદની જ વાત છે. તમારા જેવા ઘણુઓને આ વાત બચ્ચાંના ખેલ જેવી લાગતી હશે–લાગે છે, પણ તેની પાછળ જે અદભૂત રહસ્ય રહેલું છે, તે તમે જાણતા નથી. “પડયા તે પડ્યા પણ ઘેડે તે ચડયા” તેમ સાક્ષાત નહિ તે પછી પાણે, પણ પ્રભુને જોવા તે ખરાને ?
પ્રશ્ન-૪૮ મો-જ્યારે બધા તીર્થ કરે એકજ સરખા
(ગુણવાળા) છે, તે પછી તેમની મૂર્તિઓ અને મંદિરેમાં ફેર શા માટે રાખવામાં આવે છે ? અને જે ફેર નથી રાખવામાં આવતે, એમ તમે કહેશે, તે પછી “મૂળ નાયક ની મુખ્યતા અને બીજા તીર્થકરોની ગૌણતા કેમ કરવામાં આવે છે?
મૂળ નાયક” ની વ્યાખ્યા આપ શું છે ?
કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com