________________
૧૨૦.
ભાગ લઈ જાય તે અમને તું નજરે નજર બતાવજે. આ એકજ મરદ બચ્ચે નિક હોત, તે ભટ્ટારકોની આ પાખંડ લીલા ક્યારનીય બંધ થઈ ગઈ હોત અને સાથે સાથે દિગંબર જૈન મૂર્તિપૂજા પણ બંધ થઈ ગઈ હોત. પણ “ દીન કહાં કે મીયાં કે પાંવમેં જુત્તી”—મૂર્તિપૂજા હોય ત્યાં અંધશ્રદ્ધા તે પહેલી જ હોય, જેથી આવા પ્રશ્નો પૂછવાની બુદ્ધિજ ન હોય અને કદાચ કેઈને હોય તે હિમ્મત ન હાય. મારા જે હોય તે જેમ ભટ્ટારકે કલ્પનાના ભગવાનને બોલાવ્યા, તેમ હું પણ ભટ્ટારકને કલ્પનાના શીરેપૂરી અને કલ્પનાનીજ દક્ષિણા આપું.) આહાહન આદિ કિયાઓથી શું મુક્ત જીવ, કે તીર્થકર કે પૂજારીના ઓર્ડ૨ મુજબ પૂજાને વખતે હાજર થઈ જાય છે ? તથા વિસર્જન કરવાને વખતે વિસર્જન થઈ જાય છે? અને જે તે પૂજ્ય પુરૂષે આવતાજ નથી, તે પછી આ આહાહન આદિ કિયાઓ બેટી નથી ?
( બરાબર ખોટી છે. જે ભગવાન આવતા હોય તે તેઓ કેમ તેમના ભક્તોને બતાવતા નથી ? તે ઉપરથી જ ખાત્રી થાય છે કે આ બધી ક્રિયાઓ બાળ ભક્તને ફસાવી તેમની પાસેથી માલ
મલીદા ઉડાવવા પૂરતી જ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com