________________
૧૨
૯–પૂજા થઈ રહ્યા પછી અને ભગવાનને વિસર્જન
કરી દીધા પછી–હવાલે આપી દીધા પછી–તમે દિગમ્બર જૈન મૂર્તિઓને પૂજ્ય માને છે કે નહિ ? જે ભગવાન ચાલ્યા ગયા પછી પણ તે મૂતિઓને પૂજ્ય માને છે, તે પછી ભગવાનને લાવ્યા વગર પૂજા કરે તો શું વાંધે છે?
(તે પછી ભટ્ટારકોને ભાવજ કોણ પૂછે? તેમણે તે આ બધું ઉભું કર્યું છે, અને પૂજારીવાળી પૂજા તે રાજ થયા કરતી હોય, આવી ભગવાનવાળી પૂજા કે દિ થાય? દાળભાત તે રેજ ખાવાનાંજ છે, હલવા પૂરી તે કોક દિવસ મળેને? તેમ આ ભગવાન આવે, બેસે, માલ પાણી લઈ જાય અને અમે એક ઓર્ડર કરીએ કે તુરતજ વિસર્જન થઈ જાય, આ લ્હાવો તે વરસમાં એકાદ વખત માંડ મળે. માટેજ ભગવાન જેવી મૂર્તિઓ સામે હોવા છતાં પણ કલ્પનાના ભગવાનને બેલાવાય છે.) -એક વખત ભગવાનને બેલાવવા અને પછી તેમને વિસર્જન કરવા-તે શું ભગવાનનું અપમાન નથી?
(જરાય નહિ. જે ભગવાન આવતા હોય અને પછી તેમને વિસર્જન કરવામાં આવતા હોય તે તે જરા અપમાન જેવું ખરું. પણ આ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com