________________
૧૧૫
ઘણું મૂર્તિપૂજક જૈન ભાઈઓ બેકાર રખડે છે, તે તેમને આ નેકરીએ ચડાવી દેવા જોઈએ પણ આજ દિન સુધી હું નથી માનતો કે એક પણ જેને પૂજારીની નોકરી સ્વીકારી હોય. કલ્પિત ભગવાનની પૂજા તે કપિત–ભાડુતી પૂજારીથીજ થાવી જોઈએ અને તે મુજબ આજ સુધી
ચાલ્યા કરે છે. પ્રશ્ન-૫૧ મે-નોકરીથી પૂજા કરવાવાળાને પૂજાનું
શું ફળ મળે, ફકત પગાર કે મર્યા પછી સ્વર્ગ પણ ખરું?
(ફકત પગારજ અને ઉપરાંત જે બહુ મટી પૂજાએ કરાવી હશે, અને તેમાં ઘણું અને કચ્ચરઘાણ કાઢયે હશે, તે માઠી ગતિ મળશે, તે વળી નફામાં. બાકી ભાઈ ચંપાલાલજી ? સ્વર્ગ એમ કાંઈ રેવું પડયું નથી, કે ફકત માની લીધેલા ભગવાનની પૂજા કરવા માત્રથી જ મળી જાય. દાન–શીલ-૫ભાવના સ્વર્ગ–મોક્ષના એ ચાર ઉપાય છે. પૂજા કરવા-કરાવવામાં જેને દાણે–વાટે કહેવા સિવાય બીજું કાંઈ કામ થતું નથી. તેથી સ્વર્ગ કે મક્ષ તેવા જીવોથી બહુજ વેગળ રહે છે.
એકાવન પ્રશ્નની ચંપાલાલ જનની લખેલ પુસ્તિકા અને તેના ઉપરની મારી સમીક્ષા અહીં પૂરી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com