________________
૧૧૧
(મૂળ=મેટા, મુખ્ય, અને નાયક-પતિ, અધિકારી. જે મુખ્ય અધિકારી છે તે મૂળ નાયક આટલું પણ તમે ભણ્યા નથી, ત્યાં પછી શું જોઈને પ્રશ્ન કરવા આવે છે ?
પ્રાયઃ દરેક મંદિરમાં ચાવીસે તીર્થકરની મૂતિઓ હોય છે, તેથી તે મંદિરને કોઈ પણ નામ તે આપવું જ જોઈએ. તેથી એક મંદિરમાં જે ચંદ્રપ્રભુજીને મૂળ નાયક કરી સ્થાપ્યા હોય, તે તે મંદિર ચંદ્રપ્રભુજીના નામથી ઓળખાવતાં સુગમ થઈ પડે. બાકી ચંદ્રપ્રભુજીને મૂળ નાયક સ્થાપ્યા એટલે બીજા પ્રભુએનું મહત્વ કાંઈ ઓછું થઈ જતું નથી. જો કે આજ કાલ મૂળ નાયકની જેટલી માન પૂજા થાય છે, તેથી દસમા ભાગની પણ બીજા તીર્થકરોની થતી નથી, એ વાત તદ્દન સાચી છે, છતાં પણ જે આગળથી ચાલ્યું આવે છે, તે મુજબ ચાલ્યા કરે છે. જો કે ખરી વાત તો એ જ છે કે એક મંદિરમાં મૂળ નાયક કહો કે ગાણ નાયક કહો, જે કહો તે એકજ મૂતિ હોવી જોઈએ. પણ તેમાં પણ એક વાંધો આવે છે. એક મૂતિ તે એક ભાઈએ બેસારી તેણે પિતાને માટે બારમું દેવલોક રીઝવર્ડ કરાવ્યું, ત્યારે પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com