________________
૧૦૯
( ખાવું-પીવું–આનંદ કરો-મેજમજાહ કરવી: આ બધી વાતોને શાસ્ત્ર ત્યાજ્ય કહે છે. તેથી શાસ્ત્ર વાંચવામાં અને તેનું મનન કરવામાં સર્વ સાધારણ માણસોને જરા પણ માફક આવતું નથી. ત્યારે અહીં મૂતિ અને તેની પૂજામાં આબાલ વૃદ્ધ (બાળકથી લઈને સો વરસના ડોસા સુધીના ) દરેકને નાચવા કુદવા અને ગાયન ગાવામાં અદભૂત આનંદ આવે છે. કેાઈ માટે ઉત્સવ હોય, ત્યારે તમે જરા અમારા મંદિરમાં આવીને જુઓ તે તમને આ આનંદની કાંઈક ખબર પડે. કોઈ ઈદ્ર થાય, કેઈ ઈદ્રાણું થાય, કઈ સિદધાર્થ રાજા થાય, તો કેઈ ત્રિશલાદેવી રાણું થાય, કઈ છપ્પન માંહેલી એકાદ કુમારિકા થાય, તે કોઈ વળી ગણધર થાય આ વખતનો આનંદ એક વખત પણ તમે ચાખી લેશે, તે જરૂર મને ખાત્રી છે કે–તરતજ તમે મૂર્તિપૂજક થઈ જશે.
હા, જેમ અમારા તીર્થકરે કલ્પિત છે, તેમજ આ ગણધર અને સિદ્ધાર્થ રાજ પણ કલ્પિતજ છે,–ોટા જ છે, એ વાતની મને ના નથી. તે વેશ પૂરો થયે એટલે પાછા તેના તે, તે વાત પણ ખરી છે, છતાં એક વખત પ્રભુ
મહાવીરના પણ બાપ થયા તો ખરાને ? ઈદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com