________________
૧૦૫
કરી આપે કે-મૂર્તિ શ્વેતાંબર દિગંબર બનેની છે. અમુક વખત શ્વેતાંબર પૂજા કરે અને અમુક વખત દિગંબર. જોઈ લેજો આ મૂર્તિપૂજાનું ફારસ.
પ્રશ્ન-૪૩ મ–પ્રતિમાથી કયા કયા ગુણેની પ્રાપ્તિ
થાય છે, તે ગુણે આત્મીય છે કે પગલિક?
(હું તે માનું છું કે–પ્રતિમાથી કઈ પણ જાતના ગુણની પ્રાપ્તિ થતી નથી. હા, કોઈ કાગનું બેસવું અને તાડનું પડવું તેના જેવું થાય છે ખરૂં. દીકરો થવાને હોય, અને તેમાં બરાબર તે જ વખતે કેસરીઆજીની માનતા રાખી હોય, અને દીકરો થયે; તે કેસરીઆઇએ આપ્યો એમ કહેવાય છે, અને તેટલે પિગલિક લાભ થયે એમ મનાય છે,
બાકી વાતમાં કાંઈ માલ નથી. પ્રશ્ન-૪૪ મે-અછૂત લકે દિગંબર જૈન મંદિરમાં
જઈ ત્યાંની મૂર્તિને અભિષેક પુજન વગેરે કરી શકે કે નહિ? જે નહિ તે શા માટે ? શું મૂતિના કલ્પિત અરિહંત ઉપર કોઈને અધિકાર રહે છે ખરે કે ?
(અરે ભાઈ ચંપાલાલજી, અછુતની ક્યાં માંડે છે ? દિગંબરના સગા ભાઈ દક્ષાએાને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com