________________
૧૦૪
પ્રશ્ન-૪૧ મે-રેવતીરાણે મૂર્તિપૂજા કરતાં હતાં કે
નહિ ? જે મૂર્તિ પૂજા કરતાં હતાં, તે કલ્પિત મૂતિ અને કપિત સમવસરણમાં તેમણે શું ભેદ જે, કે જેથી તેઓ ત્યાં ન ગયાં?
(રેવતીરાણીએ તે સમવસરણમાં બધું જ કલિપત જોયું, અને પોતે કલ્પિતને માનતા ન હોતાં, તેથી તેઓ ત્યાં ન ગયાં.
પ્રશ્ન-૪૨ મોતમે જે એમ કહે છે કે-શિવપીંડી
ગામમાંથી સસંતભદ્ર સ્વામીએ ચન્દ્રપ્રભુજીની મૂતિ કાઢી, તે તે મૂર્તિ હાલમાં કયાં છે? | (અંતરીક્ષમાં સમંતભદ્ર સ્વામીએ હિંદુઓની મૂર્તિમાંથી દિગંબરની મૂર્તિ કાઢી, તે તે મૂતિ આજે જેને જેને વચ્ચે કલેશ કરાવે છે. ઘડીમાં તાંબર મૂર્તિપૂજકે તે મૂર્તિની પૂજા કરે, તે વળી થોડી વારે દિગંબર મૂર્તિપૂજકે તે મૂર્તિની પૂજા કરે. શ્વેતાંબરેની પૂજા દિગંબરે કાઢી નાખે, અને દિગંબરની શ્વેતાંબર કાઢી નાખે. એમ Vice versa ચાલ્યા જ કરે. આ મૂર્તિ માટે અનેકનાં માથાં તુટયાં છે અને કેટે જઈ લાખ રૂપીઆ મૂર્તિપૂજકેએ બગાડયા છે. ત્યારે આપણી સરકારે એ ફેંસલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com