________________
૧૦૨
તે ગ્રહણ કર્યું અને પછી ચાલ્યા ગયા. આ બધું શું હમ્બગ નથી ? કોણ આવ્યું અને કોણ ગયું. મનમાં પરણ્યા અને મનમાં રાંડયા. ભટ્ટારકોએ એવા અવળા પાટા બંધાવી દીધા છે કે કેઈને ચૂં કે ચાં કરવાની શકિત રહી નથી. કેઈ સુરજભાનુ વકીલ કે જુગલકિશોર મુખ્તાર જેવા જરા તારા બેલે, તે તેની પીપુડીને અવાજ કેણ સાંભળે તેમ છે? એક બચ્ચે પણ ન માની શકે તેવી વાત આ મૂર્તિપૂજકેમાં ચાલ્યા કરે છે.
પ્રશ્ન-૩૯ મે-આપને ત્યાં મૂર્તિની આગળ રોજ રેજ
કેટલી પૂજા થાય છે? તે દરેક પૂજાનું ફળ અલગ અલગ છે કે એક સરખું ?
(પૂજાનું ફળ જઘન્ય બારમું દેવલોક મધ્યમ તીર્થકર નામ-શેત્ર, અને ઉત્કટુ તે જ ભવે મેક્ષ, એમ પૂજાનું ફળ માનવામાં આવે છે. પણ તે બધું મિથ્યા છે. જેટલા જીવોને નાશ થયા, તેટલું વધારે સારી થવાનું, તે સિવાય મૂર્તિપૂજાનું બીજું કાંઈ ફળ છે જ નહિ. જે દિવસે માટી પૂજ હોય, તે દિવસે આખી રાત કીટસન લાઈટ અને વિજળીની બત્તીઓ કુલ
બહારમાં મળતી હોય, તેને લઈને લાખે–જી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com