________________
૧૦.
પગે લાગ્યા કે ન લાગ્યા અને આ ભાગ્યા. કદાચ કેઈને પા અરધી કલાકની ફુરસદ હોય તે ભટ્ટારકોએ બનાવેલી અટપટી પૂજાની વિધિજ આવડે નહિ. દ્રવ્યપૂજાનું જ જ્યાં ઠેકાણું નથી, ત્યાં ભાવપૂજાનું તે નામજ લેવા જેવું નથી.
પ્રશ્ન-૩૭ મા–શું આપને ત્યાં પૂજા કરતી વખતે શાસન
દેવતાઓને બેલાવાનું તથા સ્થાપના આદિ થાય છે ખરું ?
(હા. થાય છે. શાસન દેવેને બોલાવીએ છીએ, તેમની સ્થાપના થાય છે, અને કામ પુરૂં
થઈ ગયે તેમને વિસર્જન પણ કરવામાં આવે છે. પ્રશ્ન-૩૮ મો–વિસર્જન કરતી વખતે લબ્ધ ભાગા યથા કમમ' જે તમે બોલે છે, તેનો અર્થ શું છે?
(તેને અર્થ એ છે કે–હે દેવ અમારા કામ માટે તમે આવ્યા, અમે તમને નિવેદ વગેરે આપ્યું, અમારું કામ પૂરું થયું, તમે તમારે ભાગ લઈ લીધે હવે તમે જેમ આવ્યા તેમ યથા ક્રમે quick march કરો–એટલે કે અહીંથી ઉપડે, અને મૂર્તિપૂજકના કહેવા પ્રમાણે તે દે ત્યાંથી રવાના થઈ ગયા. વાંચક ! આ બધું બચ્ચાંના ખેલ જેવું નથી લાગતું ?
દે આવ્યા, બેઠા, તેમને નિવેદ ધરાવ્યું, તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com